WhatsApp બ્લોગ

હમણા અાઠ જ વરસ પુર્વેની વાત છે, ફેબ્રુઆરી ૨૦૦૯ માં, જ્યારે અમે અે કોડની અારંભની પંક્તિઅો લખવાની શરૂ કરી હતી, જે છેલ્લે WhatsAppના રૂપમાં સામે અાવ્યું. અા પરિયોજના પાછળ મુખ્ય વિચાર અેક અેવું અૅપલીકેશન બનાવવાનો હતો, જે તમારા મિત્રો અને બીજાં સંપર્કોને તમે શું કરો છો અેની જાણ કરે. અા અમે સંદેશવહનને શામેલ કર્યું તેના મહીનાઅો પહેલાની વાત છે. અમારા અૅપનું સૌથી પહેલું સંસ્કરણ કઈંક અાવું દેખાતું:

૨૦૦૯ના ગરમીના દિવસોમાં સંદેશવહનને શામેલ કર્યા પછી પણ, અમે WhatsAppમાં બુનિયાદી "ફક્ત ટેક્સ્ટ" સ્થિતિ વિશેષતાને રાખી મુકી હતી. દર વર્ષે, જ્યારે બ્રાયન અને હું નવી પરિયોજનાઅો પર કામ કરવાની યોજના કરતા, ત્યારે અમે હંમેશ અા બુનિયાદી "ફક્ત ટેક્સ્ટ" સ્થિતિ વિશેષતાને બેહતર બનાવવાની અને અેમાં વિકાસ લાવવાની ચર્ચા વિચારણા કરતા રહેતાં.

સંજોગાનુસાર, ૨૪ ફેબ્રુઅારીના દીવસે WhatsAppની અાઠમી વર્ષગાંઠ પર, અમે ઉત્સાહ પૂર્વક જાહેર કરીયે છીયે,કે અમે સ્થિતિ વિશેષતાની પુનર્રચના કરી રહ્યાં છીયે. અાજથી, અમે સ્થિતિ વિશેષતામાં અપડેટ રજુ કરી રહ્યાં છીયે, જે તમને WhatsApp પર અેક સરળ અને સુરક્ષિત રીતે તમારા મિત્રો અને સંપર્કો સાથે ફોટા અને વિડીઅોઝ શેર કરવામાં મદદરૂપ થશે. હા, તમારી સ્થિતિ અપડેટ્સ પણ બન્ને તરફથી ગુપ્ત છે.

અાઠ વર્ષ પહેલા જ્યારે અમે WhatsApp પહેલી વાર શરૂ કર્યુ હતુ, અેવી જ રીતે અા નવીન અને બહેતર સ્થિતિ વિશેષતા તમને તમારા મત્રો, જે WhatsAppનો ઉપયોગ કરતા હોય, તેમને અેક મનોરંજક અને સરળ રીતે અપડેટેડ રાખવામાં મદદરૂપ થશે. WhatsAppમાં અમારા બધાંની તરફથી, અમને અાશા છે કે તમે અાને ખૂબ માણશો!

WhatsApp માં અમારો ધ્યેય હંમેશા એક જ રહ્યો છે કે અમે બને એટલા લોકો ને તેમના મિત્રો, પરિવાર, અને બીજા બધા જેમની તે દરકાર કરે છે તેઓ ની સાથે સંપર્કમાં રહેવા માટે મદદ કરી શકીયે. આનો અર્થ છે કે અમે એવું ઉત્પાદન કર્યું છે જે સાદું છે, ઉપયોગ કરવા માં સરળ છે, અને તમે જ્યાં પણ હો ત્યાં સુલભ છે. અમે મેસેજિંગ અને સમૂહ ગપસપ થી શરૂઆત કરી હતી. પછી અમે ધ્વનિ કોલ ની સુવિધા ઉમેરી. અમે આ એવી રીતે કર્યું કે આખી દુનિયા માં હજારો ઉપકરણો અને પ્લેટફોર્મ પર આ કામ કરી શકે.

આજે અમે લોકો ને જોડવાના પ્રયત્નના આગામી પગલાં ની જાહેરાત કરવા માટે ઉત્સાહિત છીએ - WhatsApp વિડિઓ કોલિંગ. આગામી દિવસો માં WhatsApp ના એક અબજ કરતાં વધુ વપરાશકર્તાઓ સમગ્ર Android, iPhone, અને Windows Phone ના ઉપકરણો પર વીડિયો કોલ કરી શકશે.

અમે આ લક્ષણ ને રજુ કરી રહ્યા છીએ કારણ કે અમને ખબર છે કે ઘણી વાર ધ્વનિ અને લખાણ પૂરતું નથી. તમારા દીકરા કે દીકરી નું બાળક તેના પ્રથમ પગલાં લે તે જોવાનું, અથવા તમારી દીકરી નો ચહેરો જોવાનો જયારે તે વિદેશમાં અભ્યાસ કરી રહી હોય, આનું કોઈ વિકલ્પ નથી.

છેલ્લા કેટલાંક વર્ષો માં અમને અમારા વપરાશકર્તાઓ પાસે થી વિડિઓ કોલિંગ માટે ઘણી વિનંતીઓ મળી છે, અને અમે આખરે આ લક્ષણ દુનિયા ને રજુ કરવા માટે ઉત્સાહિત છીએ. WhatsApp નો ઉપયોગ કરવા બદલ આભાર અને અમે વચન આપીએ છીએ કે અમે અમારી સેવા ને સુધારવા માટે ખુબ મહેનત કરતા રહીશું.

આજે અમે તમારા ફોટા અને વિડિઓઝ જે તમે તમારા મિત્રો અને કુટુંબ સાથે વિશ્વભરમાં શેર કરો છે તેને કસ્ટમાઇઝ અને સુંદર બનાવવા માટે નવા માર્ગો ની રજૂઆત કરી રહ્યા છીએ. WhatsApp ના નવા કેમેરા લક્ષણો ની સાથે હવે તમે ફોટા અને વિડિઓઝ માં લખી અથવા દોરી શકશો, અને તમારી જાત ને વ્યક્ત કરવા માટે ઈમોજી પણ ઉમેરી શકશો.

જયારે તમે એક નવો ફોટો અથવા વિડિઓ લેશો અથવા તમારા ફોન માં થી શેર કરશો ત્યારે તમને નવા સંપાદન સાધનો આપોઆપ જોવા મળશે. પછી ભલે તમે કોઈ ને યાદ કરી રહ્યા છો એ દેખાડવા માટે એક મોટું લાલ હૃદય દોરી રહ્યા હોય અથવા તમારું મનપસંદ ઈમોજી ઉમેરી રહ્યા હોય - ક્યારેક એક ચિત્ર હાજર શબ્દો બરાબર હોય છે. લખાણ પણ ઉમેરવા નો પ્રયાસ કરો, અને રંગ અને ફોન્ટ ની શૈલી ને પણ બદલી જુઓ.

WhatsApp કેમેરા લક્ષણ હવે ફ્રોન્ટ-ફેસિન્ગ(સામેની) ફ્લેશ ને આધાર આપે છે જેથી તમે ખામીરહિત સેલ્ફી લઇ શકો. ઓછા પ્રકાશ અને રાત્રી માં આ તમારી સ્ક્રીન ને પ્રકાશિત કરશે અને તમારા ફોટો ની ગુણવત્તા માં સુધારો કરશે. વિડિઓઝ રેકોર્ડ કરવા માટે અમે અનુકૂળ ઝૂમ લક્ષણ ઉમેર્યું છે - ઝૂમ ઈન અને ઝૂમ આઉટ કરવા માટે તમારી આંગળી ને ઉપર અને નીચે ની તરફ સ્લાઈડ કરો. અને, આગળ અને પાછળ ના કેમેરા ને ઝડપથી સ્વિચ કરવા માટે સ્ક્રીન પાર ડબલ ટેપ કરો.

કેમેરા ના આ નવા લક્ષણો આજ થી Android ફોન્સ પર અને ટૂંક સમયમાં iPhone પર આવશે. અમે આશા રાખીયે કે તમે આ નવા લક્ષણો નો આનંદ તમારા આગામી ફોટો અથવા વિડિઓ શેર કરશો ત્યારે ઉઠાવશો.

આજે, અમે ચાર વર્ષ માં પહેલી વાર WhatsApp ની શર્તો અને ગોપનીયતા નીતી નુ અધતન કરી રહ્યા છીયે, આ અમારા આવવા વારા મહિનાઓ મા લોકો ના વ્યવસાયો ની સાથેના સંપર્ક નુ પરીક્ષણ કરવા ની યોજના નો ભાગ છે. સુધારેલ દસ્તાવેજો દર્શાવે છે કે અમે ફેસબુક ની સાથે જોડાયા છીયે અને અમે હાલ મા જ ઘણા નવા લક્ષણોનો સમાવેશ કર્યોં છે, જેમ કે શરૂઆત થી અંત સુધી એન્ક્રિપ્શન, WhatsApp કૉલિંગ, અને મેસેજિંગ ના સાધનો જેમ કે વેબ એને ડેસ્કટૉપ માટે નું WhatsApp. તમે અહીંયા આખું દસ્તાવેજ વાંચી શકો છો. અમે બધાને એપ ની તાજેતરની આધારભૂત આવૃત્તિઓ પર આ વિગતો ની જાણ કરી રહ્યા છીએ, અને તમને સુધારેલ શરતો ને સંમતિ આપવા માટે 'સંમત' પર ટેપ કરવા માટે કેહવા માં આવશે.

લોકો અમારી એપ્લિકેશન તેમના મિત્રો અને પ્રિયજનો જે તેમના માટે ખુબ મહત્વ રાખે છે તેમની સાથે સંપર્કમાં રહેવા માટે રોજિંદા ઉપયોગ કરે છે, અને તે બદલવાનું નથી. પણ, જેમ કે અમે આ વર્ષ ના પ્રારંભ માં જણાવ્યું હતું તે પ્રમાણે અમે તમારા એ વ્યવસાયો સાથે સંપર્ક ના માર્ગો અન્વેષણ કરવા માંગીયે છીએ જે તમારા માટે એટલા જ મહત્વ નું છે, એની સાથે જ કોઈ પણ પ્રકાર ની ત્રીજા પક્ષ વારી બેનર જાહેરાત કે સ્પામ વગર નો અનુભવ આપવાનો ચાલુ રાખીશું. પછી એ તમારી બેંક તરફ થી કોઈ પણ પ્રકાર નો સંભવિત કપટી વ્યવહાર ને સૂચિત કરતો સંદેશ હોય, અથવા કોઈ એરલાઇન તરફ થી વિલંબિત ફ્લાઇટ વિશે ની સૂચના હોય, આપણા માંથી ઘણા બધા આ પ્રકારની જાણકારી અન્યત્ર રીતે મળતી હોય છે, જેમ કે sms સંદેશાઓ અને ફોન કોલ્સ. અમે આગામી કેટલાક મહિનામાં આ લક્ષણો નું પરીક્ષણ કરવા માંગીયે છીએ, પણ આ કરવા માટે અમને અમારી શર્તો અને ગોપનીયતા નીતી માં ફેરફારો કરવા જરૂરી છે.

અમે આ દસ્તાવેજો માં એ સ્પષ્ટ કરવા માટે ફેરફાર કરી રહ્યા છીએ કે અમે શરૂઆત થી અંત સુધી એન્ક્રિપ્શન નો સમાવેશ કર્યો છે. જયારે તમે અને એ લોકો જેમને તમે WhatsApp ની તાજેતરની આવૃત્તિ નો ઉપયોગ કરી સંદેશ મોકલો છો, તે સંદેશાઓ આપોઆપ એન્ક્રિપ્ટ થયેલા હોય છે, જેનો મતલબ એ છે કે ફક્ત તમે લોકો જ આ સંદેશાઓ વાંચી શકો છો. ભલે અમે આવવા વારા મહિનાઓ માં ફેસબુક ની સાથે વધુ સંકલન સ્થાપિત કરીયે, પણ તમારા એન્ક્રિપ્ટેડ સંદેશાઓ ખાનગી રહેશે અને બીજું કોઈ એ સંદેશાઓ ને વાંચી નહીં શકે. ના WhatsApp, ના ફેસબુક, કે ના કોઈ બીજું. અમે તમારો WhatsApp નંબર કોઈ ને પણ આપીશું નહીં અથવા ક્યાંય પણ પ્રકાશિત નહીં કરીયે, ફેસબુક સહિત, અને અમે ક્યારેય પણ જાહેરાતકારો ને તમારો ફોન નંબર વેચીશું અથવા આપીશું નહીં.

તેમ છતાં ફેસબુક ની સાથે વધુ સંકલન સ્થાપિત કરવા થી, અમે એવી વસ્તુઓ કરવા માટે સમર્થ થઇ શું, જેમ કે લોકો અમારી સેવાઓ નો કેટલી વાર ઉપયોગ કરે છે એવી મૂળભૂત મેટ્રિક્સ નું નિયંત્રણ કરી શકી શું અને સ્પામ ની સામે હજુ સારી રીતે લડી શકીશું. અને તમારા નંબર ને ફેસબુક ની સાથે જોડી ને, ફેસબુક તમને વધારે સારી રીતે મિત્ર સૂચન કરી શકશે અને જો તમારું તેઓ ની સાથે એકાઉન્ટ હોય તો તમને વધારે ઉપયોગી જાહેરાત બતાવી શકે છે. ઉદાહરણ તરીકે, એવી કંપની ની જાહેરાત જોવી જેની તમને કોઈ પણ પ્રકાર ની જાણ નથી, તમે એ કંપની ની જાહેરાત જોઈ શકો છો જેની સાથે તમે કામ કરો છો. તમે અહીંયા તમારા ડેટા ના ઉપયોગ ને કેવી રીતે નિયંત્રણ કરી શકો છો તે જાણી શકશો.

અમારી માન્યતા ખાનગી સંચાર માટે અચલ છે, અને અમે પ્રતિબદ્ધ છીએ કે WhatsApp પર તમને સોઇથી ઝડપી, સોઇથી સરળ, અને સોઇથી વિશ્વસનીય અનુભવ આપી શકીયે. હમેશા ની જેમ, અમે તમારા પ્રતિસાદ ની રાહ જોઈ શું અને WhatsApp નો ઉપયોગ કરવા માટે ખુબ ધન્યવાદ.

For more than a year, people have used WhatsApp Calling to talk with friends and family around the world. It's a great way to stay in touch, especially when connecting with people in other countries, or when messages alone won't do. Today, more than 100 million voice calls are made every day on WhatsApp - that's over 1,100 calls a second! We're humbled that so many people have found this feature useful, and we're committed to making it even better in the months to come.

Today we're introducing a desktop app so you have a new way to stay in touch anytime and anywhere - whether on your phone or computer at home or work. Like WhatsApp Web, our desktop app is simply an extension of your phone: the app mirrors conversations and messages from your mobile device.

The new desktop app is available for Windows 8+ and Mac OS 10.9+ and is synced with WhatsApp on your mobile device. Because the app runs natively on your desktop, you'll have support for native desktop notifications, better keyboard shortcuts, and more.

To download the app, visit https://www.whatsapp.com/download from your desktop browser. Then, open the app and scan the QR code using the WhatsApp app on your phone (look for WhatsApp Web menu under Settings).

Just like WhatsApp Web, the new desktop app lets you message with friends and family while your phone stays in your pocket.

WhatsApp has always prioritized making your data and communication as secure as possible. And today, we're proud to announce that we've completed a technological development that makes WhatsApp a leader in protecting your private communication: full end-to-end encryption. From now on when you and your contacts use the latest version of the app, every call you make, and every message, photo, video, file, and voice message you send, is end-to-end encrypted by default, including group chats.

The idea is simple: when you send a message, the only person who can read it is the person or group chat that you send that message to. No one can see inside that message. Not cybercriminals. Not hackers. Not oppressive regimes. Not even us. End-to-end encryption helps make communication via WhatsApp private – sort of like a face-to-face conversation.

If you're interested in learning more about how end-to-end encryption works, you can read about it here. But all you need to know is that end-to-end encrypted messages can only be read by the recipients you intend. And if you're using the latest version of WhatsApp, you don't have to do a thing to encrypt your messages: end-to-end encryption is on by default and all the time.

We live in a world where more of our data is digitized than ever before. Every day we see stories about sensitive records being improperly accessed or stolen. And if nothing is done, more of people's digital information and communication will be vulnerable to attack in the years to come. Fortunately, end-to-end encryption protects us from these vulnerabilities.

Encryption is one of the most important tools governments, companies, and individuals have to promote safety and security in the new digital age. Recently there has been a lot of discussion about encrypted services and the work of law enforcement. While we recognize the important work of law enforcement in keeping people safe, efforts to weaken encryption risk exposing people's information to abuse from cybercriminals, hackers, and rogue states.

While WhatsApp is among the few communication platforms to build full end-to-end encryption that is on by default for everything you do, we expect that it will ultimately represent the future of personal communication.

The desire to protect people's private communication is one of the core beliefs we have at WhatsApp, and for me, it's personal. I grew up in the USSR during communist rule and the fact that people couldn't speak freely is one of the reasons my family moved to the United States.

Today more than a billion people are using WhatsApp to stay in touch with their friends and family all over the world. And now, every single one of those people can talk freely and securely on WhatsApp.

Jan and Brian

અગાઉ આ સપ્તાહે WhatsApp ને સાત વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી આ એક અદભુત સફર રહ્યો છે અને આગામી મહિનાઓમાં અમે સુરક્ષા ના લક્ષણો ને વધુ મહત્વ આપી રહ્યા છીએ અને વધુ રીતે તમે એ લોકો ની સંપર્ક માં રહી શકશો જેમની તમે કાળજી કરો છો.

પણ, વર્ષગાંઠ પાછળ જોવા નો એક અવસર છે. જયારે અમે 2009 માં WhatsApp ચાલુ કર્યું હતું, લોકો ના મોબાઈલ ઉપકરણો નો ઉપયોગ અત્યાર કરતા ઘણો જુદો દેખાતો હતો. Apple App Store માત્ર થોડા મહિના જૂનું હતું. લગભગ, 70 ટકા સ્માર્ટફોન જે વેચાતા હતા તેઓ પર Blackberry અને Nokia ના ઓપરેટિંગ સિસ્ટમ હતા. Google, Apple, અને Microsoft દ્વારા રજૂ કરેલા ઓપરેટિંગ સિસ્ટમ - જે આજે 99.5 ટકા નું વેચાણ ધરાવે છે - તે વખતે 25 ટકા થી પણ ઓછા મોબાઈલ ઉપકરણો જે વેચાતા હતા તેમાં ઉપલબ્ધ હતા.

આજે, જયારે અમે અમારા આગામી સાત વર્ષો ને જોઈએ છીએ, અમે અમારા પ્રયાસ ને એવા મોબાઈલ પ્લેટફોર્મ પર કેન્દ્રિત કરવા માંગીયે છીએ જે વિશાળ બહુમતી માં લોકો ઉપયોગ કરે છે. તે માટે, 2016 ના અંત સુધી, અમે WhatsApp મેસેન્જર નું સમર્થન નીચે આપેલા મોબાઈલ ઉપકરણો પર બંધ કરી રહ્યા છીએ:

  • BlackBerry OS અને BlackBerry 10
  • Nokia S40
  • Nokia Symbian S60
  • Android 2.1 અને Android 2.2
  • Windows Phone 7.1
  • iPhone 3GS/iOS 6

તેમ છતાં, આ મોબાઈલ ઉપકરણો આમારી વાર્તા નો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે, તેઓ માં એ પ્રકાર ની ક્ષમતા નથી જે અમને ભવિષ્ય માં અમારી એપ ના લક્ષણો નો વિકાસ કરવા માટે જોઈએ છે.

આ અમારા માટે એક ખડતલ નિર્ણય હતો, પણ આ યોગ્ય છે જેથી અમે લોકો ને WhatsApp ના દ્વારા વધારે સારી રીતે મિત્રો, પરિવાર, અને પ્રિયજનો ની સાથે સંપર્કમાં રાખી શકીએ. જો તમે આમાં થી કોઈ પણ પ્રભાવિત મોબાઈલ ઉપકરણ નો ઉપયોગ કરતા હો તો અમે ભલામણ કરીએ છીએ કે WhatsApp નો ઉપયોગ ચાલુ રાખવા માટે 2016 ના અંત પેહલા તમે નવા Android, iPhone, અથવા Windows Phone પર પ્રગતિ કરી લો.

As of today, one billion people are using WhatsApp.

That's nearly one in seven people on Earth who use WhatsApp each month to stay in touch with their loved ones, their friends and their family.

We are proud of this milestone, and we're humbled by the extraordinary ways all of you have used WhatsApp. Whether it's sharing vital information during natural disasters or health emergencies, finding a date, growing a small business, buying an engagement ring, or seeking a better life – we're honored to be a small part of what people are doing to make their lives and the lives of those around them better.

And yet, through all the progress we've made together over the last seven years, our mission has never changed. WhatsApp began as a simple idea: ensuring that anyone could stay in touch with family and friends anywhere on the planet, without costs or gimmicks standing in the way.

So even as we celebrate this achievement, our focus remains the same. Every day, our team continues to work to improve WhatsApp's speed, reliability, security and simplicity. We're excited to see how far we've come. But now, it's back to work – because we still have another 6 billion people to get on WhatsApp, and a long way left to go.

Nearly a billion people around the world today rely on WhatsApp to stay in touch with their friends and family. From a new dad in Indonesia sharing photos with his family, to a student in Spain checking in with her friends back home, to a doctor in Brazil keeping in touch with her patients, people rely on WhatsApp to be fast, simple and reliable.

That's why we're happy to announce that WhatsApp will no longer charge subscription fees. For many years, we've asked some people to pay a fee for using WhatsApp after their first year. As we've grown, we've found that this approach hasn't worked well. Many WhatsApp users don't have a debit or credit card number and they worried they'd lose access to their friends and family after their first year. So over the next several weeks, we'll remove fees from the different versions of our app and WhatsApp will no longer charge you for our service.

Naturally, people might wonder how we plan to keep WhatsApp running without subscription fees and if today's announcement means we're introducing third-party ads. The answer is no. Starting this year, we will test tools that allow you to use WhatsApp to communicate with businesses and organizations that you want to hear from. That could mean communicating with your bank about whether a recent transaction was fraudulent, or with an airline about a delayed flight. We all get these messages elsewhere today – through text messages and phone calls – so we want to test new tools to make this easier to do on WhatsApp, while still giving you an experience without third-party ads and spam.

We hope you enjoy what's coming to WhatsApp, and we look forward to your feedback.