ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
હોમ
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસી
બ્લોગ
ઍપ
સહાયતા કેન્દ્ર
બિઝનેસ માટે
WhatsApp બ્લોગ

August 25, 2026

એક અબજ લોકો WhatsApp પર પાસ કી વડે હવે સુરક્ષિત છે, ઉપરાંત તેઓ એકાઉન્ટની સુરક્ષાની વધુ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે

WhatsApp પર, તમારી વાતચીતો ફક્ત તમારી અને તમે જેમની સાથે વાત કરી રહ્યા છો તે લોકોની હોય છે. એટલા માટે જ અમે ડિફોલ્ટ રૂપથી એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન બનાવ્યું છે અને એટલા માટે જ અમે તમારા એકાઉન્ટને સુરક્ષિત અને તમારા હાથમાં રાખવા માટેની નવી રીતોને ઉમેરવાનું ચાલુ રાખીએ છીએ. અહીં કેટલીક બાબતો આપી છે કે જેના પર અમે કામ કરી રહ્યા છીએ.

વધુ જાણો

August 4, 2026

તમારી ગ્રૂપ ચેટ અપગ્રેડ કરવામાં આવી: પ્રસ્તુત કરી રહ્યા છીએ વધુ સારાં મતદાન, @all અને વધુ સુવિધાઓ

WhatsApp પર ગ્રૂપ ચેટ શ્રેષ્ઠ હોય છે – તમારા આંતરિક વર્તુળની નજીક રહેવાથી લઈને તમારી ફેન્ટેસી લીગમાં સંકલન કરવા સુધી. આજે અમે વધુ ઝડપી નિર્ણય લેવા માટે નવાં મતદાન સંબંધી અપડેટ, દરેકનું ધ્યાન ખેંચવા માટે @all ઉલ્લેખો અને હાજર ગ્રૂપમાંથી નવી ગ્રૂપ ચેટ બનાવવાની વધુ સરળ રીત સાથે તેમને હજીયે વધુ સારી બનાવી રહ્યાં છીએ.

વધુ જાણો

July 28, 2026

પ્રસ્તુત કરી રહ્યા છીએ WhatsApp પર વેબ કૉલિંગ, ઉપરાંત વધુ નવી અપડેટ

તમે તમારા ફોન પર હો, તમારા ડેસ્ક પર હો કે પછી બંને વચ્ચે સ્વિચ કરી રહ્યા હો, WhatsApp પર કૉલિંગ બસ કામ કરે છે, ખાનગી રીતે અને સરળતાથી. આજે, અમે તેને વધુ સરળ બનાવવા માટે નવી સુવિધાઓ લાવી રહ્યા છીએ, પછી ભલેને તમે ગમે ત્યાં હો અથવા તમે ગમે તે ડિવાઇસ પર હો.

વધુ જાણો

July 22, 2026

નવી સુવિધાનો સારાંશ: iPad પર સાઇન અપ કરો, તમારી કારમાં WhatsApp અને વધુ

તમારી સૌથી વધુ મહત્ત્વપૂર્ણ વાતચીતો હવે ફક્ત તમારા ફોન પર જ રહેતી નથી. તમે તમારા iPad પર સોફા પરથી મિત્રો સાથે વાતચીત કરી રહ્યા છો, ઘરે આવતી વખતે કુટુંબીજનો સાથે વાત કરી રહ્યા છો અને તમારા કામ અને દિવસનું સંચાલન કરવા માટે ઘણી અલગ-અલગ ઍપ્સ વચ્ચે સ્વિચ કરી રહ્યા છો.

વધુ જાણો

June 29, 2026

તમારા WhatsApp યુઝરનેમને રિઝર્વ કરવાનો સમય થઈ ગયો છે

જ્યારે કોઈ નવી વ્યક્તિ તમારા જીવનમાં આવે - ક્લાસમેટ, પાડોશી, એવી કોઈ વ્યક્તિ જેને તમે કોઈ ઇવેન્ટમાં મળો છો - ત્યારે ફોન નંબર શેર કરવું એ એક મોટું પગલું હોઈ શકે છે. તે એટલા માટે કે ફોન નંબર એ વ્યક્તિગત હોય છે અને તે તમારા જીવનના ઘણા ભાગો સાથે જોડાયેલો હોય છે. ક્યારેક તમે બસ તમારા અંક આપ્યા વિના જ ચેટ કરવા માગો છો.

વધુ જાણો

June 4, 2026

WhatsApp પર નવી સુવિધાઓ વડે ફૂટબોલની ઉજવણી કરવી

ફૂટબોલની જેમ લોકોને બીજું કંઈ નજીક નથી લાવી શકતું: છેલ્લી મિનિટના ગોલ, અવિશ્વસનીય સેવ અને એવી ક્ષણો જે તમને ખુશીથી ઉછળવા અને બૂમો પાડવા મજબૂર કરી દે.

વધુ જાણો

May 13, 2026

પ્રસ્તુત કરી રહ્યાં છીએ Meta AI સાથે છૂપી ચેટ: AI સાથે ચેટ કરવાની પૂરી રીતે ખાનગી રીત

AI સાથે ચેટ કરવાનું એ લોકો કેવી રીતે માહિતી મેળવે અને મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછે તેનો એક નિર્ણાયક ભાગ બન્યું છે. અને આમાંના ઘણા પ્રશ્નો ખૂબ જ સંવેદનશીલ હોઈ શકે છે અથવા તેમાં એવી પરિસ્થિતિઓ સામેલ હોઈ શકે છે કે જ્યાં લોકો તેમના પ્રશ્નોની સાથે ખાનગી નાણાકીય, વ્યક્તિગત, આરોગ્ય અથવા કામકાજના ડેટાને સામેલ કરી રહ્યા હોય.

વધુ જાણો

March 26, 2026

નવી સુવિધાનો સારાંશ: સ્પેસ ખાલી કરવી, એકથી વધુ એકાઉન્ટ, ક્રોસ-પ્લેટફોર્મ ટ્રાન્સફર અને વધુ

સમય જતાં, આપણી ચેટ મહત્ત્વની ક્ષણોનો રેકોર્ડ બની જાય છે: કુટુંબીજનો સાથેની વાતચીતો, મિત્રો સાથેની મજાક, ફોટા અને વીડિયો જેને આપણે શેર કરવાનું રોકી શક્યા નહિ. તમને આ બધાનો સૌથી વધુ લાભ મેળવવામાં મદદ કરવા માટે, અમે WhatsAppને ઉપયોગમાં લેવાનું હજી વધુ સરળ બનાવવા માટેની નવી રીતો શરૂ કરી રહ્યા છીએ — પછી ભલેને તમે સુવ્યવસ્થિત રહેતા હો, કામ અને વ્યક્તિગત બાબતોને સંતુલિત કરી રહ્યા હો અથવા દરેક ચેટમાંથી વધુ લાભ મેળવી રહ્યા હો.

વધુ જાણો

March 11, 2026

WhatsApp પર પ્રસ્તુત કરી રહ્યા છીએ — વાલી સંચાલિત એકાઉન્ટ

WhatsApp એ એવી વિશ્વસનીય રીત છે કે જેના દ્વારા કુટુંબો વાતચીત કરે છે, કારણ કે તે સરળ, ખાનગી અને ભરોસાપાત્ર છે.

વધુ જાણો

February 19, 2026

પ્રસ્તુત કરી રહ્યાં છીએ ગ્રૂપ મેસેજ હિસ્ટરી: ગ્રૂપ ચેટમાં જૂની વાતચીત અંગે અવગત થવાની એક વધુ ખાનગી રીત

અમે ગ્રૂપ મેસેજ હિસ્ટરીને પ્રસ્તુત કરવા માટે ઉત્સાહિત છીએ, જે વિક્ષેપ વિના ગ્રૂપ ચેટને હજીએ વધુ આવકારદાયક બનાવતી એક સુવિધા છે. હવે, ગ્રૂપના એડમિન અને સભ્યો નવા સભ્યોને તાજેતરના મેસેજ મોકલવાનું પસંદ કરી શકે છે, જેથી તેઓ જૂની વાતચીત અંગે ઝડપથી અવગત થઈ શકે.

વધુ જાણો
આગળનું પેજ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)