WhatsApp મુખ્ય પેજWhatsApp મુખ્ય પેજસંદેશ આગળ મોકલવાની વિશેષતામાં બીજા કેટલાક ફેરફારો
WHATSAPP વેબ
સુવિધાઓ
ડાઉનલોડ કરો
સુરક્ષા
મદદ કેન્દ્ર

તમારી ભાષા પસંદ કરો

  • azərbaycan

  • Afrikaans

  • Bahasa Indonesia

  • Melayu

  • català

  • čeština

  • dansk

  • Deutsch

  • eesti

  • English

  • español

  • français

  • Gaeilge

  • hrvatski

  • italiano

  • Kiswahili

  • latviešu

  • lietuvių

  • magyar

  • Nederlands

  • norsk bokmål

  • o‘zbek

  • Filipino

  • polski

  • Português (Brasil)

  • Português (Portugal)

  • română

  • shqip

  • slovenčina

  • slovenščina

  • suomi

  • svenska

  • Tiếng Việt

  • Türkçe

  • Ελληνικά

  • български

  • қазақ тілі

  • македонски

  • русский

  • српски

  • українська

  • עברית

  • العربية

  • فارسی

  • اردو

  • বাংলা

  • हिन्दी

  • ગુજરાતી

  • ಕನ್ನಡ

  • मराठी

  • ਪੰਜਾਬੀ

  • தமிழ்

  • తెలుగు

  • മലയാളം

  • ไทย

  • 简体中文

  • 繁體中文(台灣)

  • 繁體中文(香港)

  • 日本語

  • 한국어

  • ડાઉનલોડ કરો

  • સુવિધાઓ

  • સુરક્ષા

  • મદદ કેન્દ્ર

  • સંપર્ક કરો

WhatsApp બ્લોગ

સંદેશ આગળ મોકલવાની વિશેષતામાં બીજા કેટલાક ફેરફારો

અમે WhatsAppને અંગત સંદેશાઓ મોકલવા માટેના ઍપ તરીકે બનાવ્યો છે, એક સરળ, સુરક્ષિત અને ભરોસાપાત્ર માધ્યમ તરીકે. આ ઍપમાં દર નવી વિશેષતા ઉમેરતા અમે તે નિકટતાના આભાસને કાયમ રાખવાનું ખાસ પરિશ્રમ કર્યું છે, જે આ ઍપમાં લોકોને પ્રિય છે.

થોડાં વર્ષો અગાઉ અમે WhatsAppમાં એક વિશેષતા ઉમેરી હતી, જે કોઈ પણ સંદેશને એક સાથે ઘણીબધી વાતોમાં આગળ મોકલવાની તમને સગવડ આપે છે.

આજે, અમે એક હદ સુધી કોઈ પણ સંદેશને આગળ મોકલી શકવાનું પરિક્ષણ રજુ કરી રહ્યા છીએ, જે WhatsApp વાપરનારા તમામ લોકોને લાગુ પડશે. ભારતમાં, કે જ્યાંના લોકો વિશ્વના અન્ય દેશો કરતા વધારે સંદેશાઓ, ફોટા, અને વિડિયો પ્રાપ્ત કરીને બીજા લોકો સુધી આગળ મોકલે છે, અમે પ્રાપ્ત કરેલા કોઈ પણ સંદેશને એક સાથે ૫ વાતોમાં જ આગળ મોકલી શકવાનું પરિક્ષણ કરીશું અને મિડીયા સંદેશાઓ પાસેના તરત તે સંદેશાઓને આગળ મોકલવા માટેના બટનને હટાવી દેશું.

અમારું માનવું છે કે આ ફેરફારોથી WhatsAppને જે ઇરાદા સાથે તૈયાર કરવામાં આવ્યું છે, તે કાયમ રહેશે. એટલે કે, એક અંગત સંદેશાઓ મોકલવા માટેનો ઍપ. ખરું, કે અમે આ ફેરફારોનું મૂલ્યાંકન કરતા રહીશું.

અમે દૃઢ નિશ્ચયે તમારી સલામતી અને ગોપનીયતાને મહત્વ આપીએ છીએ, એટલે જ WhatsApp શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ દ્વારા સુરક્ષિત છે, અને અમારા ઍપને વધુ સારું બનાવતા રહેવા અમે આના જેવી વિશેષતાઓ રજૂ કરતા રહીશું. વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા WhatsApp સલામતી સલાહનું પાનું જુઓ.

અપડેટ: WhatsApp દ્વારા કાળજીપૂર્વક રીતે આ ટેસ્ટ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને છ મહિનાથી વધુના સમયગાળા દરમિયાન વાપરનારાઓના પ્રતિભાવોને સાંભળ્યા છે. દુનિયા ફરતે આગળ મોકલેલા મેસેજની મર્યાદામાં નોંધપાત્રપણે ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી એની શરૂઆત થાય છે, WhatsAppના નવામાં નવા વર્ઝન પર હવે એક વારમાં માત્ર પાંચ ચેટ મોકલી શકાશે. આમ કરવાથી WhatsAppને અંગત સંપર્કો માટેની મેસેજિંગ ઍપ તરીકે જાળવી રાખવામાં મદદ મળશે. અમારી સેવા વાપરાનારાઓના અનુભવો વિશેના પ્રતિભાવો સાંભળવાનું અમે ચાલુ રાખીશું, અને અમુક સમય પછી, વાયર થયેલા કન્ટેન્ટને થાડે પાડવાની નવી રીતો શોધીશું.

છેલ્લે અપડેટ થયું: જાન્યુઆરી 21, 2019

૧૯ જુલાઈ, ૨૦૧૮

ટ્વિટશેર કરો

WHATSAPP

સુવિધાઓ

સુરક્ષા

ડાઉનલોડ કરો

WhatsApp વેબ

બિઝનેસ

પ્રાઇવસી

કંપની

અમારા વિશે

કારકિર્દી

બ્રાંડ સેન્ટર

સંપર્ક કરો

બ્લોગ

WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

Mac/PC

Android

iPhone

મદદ

મદદ કેન્દ્ર

Twitter

Facebook

કોરોના વાઇરસ

2022 © WhatsApp LLC

પ્રાઇવસી અને શરતો