કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
સેવાની શરતો2023 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફતમાં મેસેજ અને કૉલ કરવાની સુવિધા*.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp Business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
WhatsApp વેબડાઉનલોડ કરો
WhatsApp બ્લોગ

એક સો અબજ સંદેશાઓ

સંજોગાત્મક રીતે, આ સપ્તાહ આપણા ગ્રહના ૭ અબજ જનસંખ્યાના આંકને પાર કરવા સાથે, પાછલા સપ્તાહમાં પહેલી વાર એક જ દિવસમાં એક સો અબજ સંદેશાઓ મોકલીને WhatsApp પણ તેનું પોતાનું સીમાચિહ્ન પાર કરી ગયું છે. આપણા ગ્રહના ૭ અબજ લોકોને પાળી શકવા પર જેમ અમે ચકિત છીયે, તેમ જ WhatsAppમાં અમે બધાં પણ ભવિષ્યને લઈને અત્યંત વિનયશીલ અને ઉત્તેજિત છીયે.

એક સો અબજ સંદેશાઓ આખરે છે કેટલા? તે ૪૧,૬૬૬,૬૬૭ સંદેશાઓ દર કલાકે, ૬૯૪,૪૪૪ સંદેશાઓ દર મિનીટે, અને ૧૧,૫૭૪ સંદેશાઓ દર ક્ષણે થાય.

એક જ દિવસમાં એક સો અબજ સંદેશાઓ એક નોંધપાત્ર સીમાચિહ્ન છે અને અમારા લક્ષ્ય સમીપ પહોંચવાનો એક નાનો ડગ છે: તમારું હેન્ડસેટ કોઈ પણ હોય, જગતભરના બજાર માટે ઉત્તમ મોબાઈલ સંચારણ વ્યવસ્થા પ્રદાન કરવી.

અમારા ઉતપાદ તરફ ઉપભોક્તાઓ જે નિષ્ઠા અને જુસ્સો ધરાવે છે અમને અત્યંત આભારી લાગણીનો અનુભવ કરાવે છે, અમે ખરેખર તમારા વગર કશુ ના કરી શકત.

૩૧ ઓક્ટોબર, ૨૦૧૧

ટ્વિટ કરોશેર કરો
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગોડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારો પરિચયકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રકોરોના વાઇરસસુરક્ષા સંબંધી સલાહકારો
ડાઉનલોડ કરો

2023 © WhatsApp LLC

સેવાની શરતો