16 જુલાઈ, 2024
તમારાં મનગમતાં પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હવે WhatsApp પર ઘણું વધારે સરળ બન્યું છે. આજથી શરૂ કરીને, તમે જેઓ સૌથી વધુ મહત્ત્વના હોય તે લોકો અને ગ્રૂપને તમારા કૉલ ટેબમાં સૌથી ઉપર અને તમારી ચેટ માટેના ફિલ્ટરના રૂપમાં ઝડપથી શોધી શકો છો.
ભલેને તે તમારા કુટુંબની ગ્રૂપ ચેટ હોય કે તમારા પાક્કા મિત્ર, તમારાં 'મનગમતાં' એ તમારી બધી ચેટ અને કૉલમાં સમાન જ હશે, જેથી તમે તમારા કૉલ ટેબમાંથી પણ તેમને સ્પીડ ડાયલ કરી શકો.
તમારાં 'મનગમતાં'માં ઉમેરવા માટે:
અમે વાપરનારાઓ માટે આજે જ રજૂ કરી રહ્યા છીએ અને આવનારાં અઠવાડિયાઓમાં દરેક જણ માટે તે ઉપલબ્ધ થઈ જશે.