સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શોધ પરિણામો પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર બહેતર બનાવેલી કૉલિંગની સુવિધા

જ્યારે કે WhatsApp વિશ્વભરના વાપરનારાઓ માટે ખાનગી અને સુરક્ષિત મેસેજિંગની સુવિધા લાવવા માટે શ્રેષ્ઠ રીતે જાણીતું છે, ત્યારે વધુને વધુ લોકો વોઇસ અને વીડિયો કૉલ વડે કનેક્ટ થવાની એક રીત તરીકે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે. તેથી જ આ વર્ષ દરમિયાન, અમે તમારા પ્રિયજનો, સહકર્મીઓ અને કોમ્યુનિટી સાથે તેમના ખબર-અંતર જાણવા સુરક્ષિત રીતે વાતચીત કરવા માટે WhatsApp પર કૉલ કરવાની સુવિધામાં ઘણા સુધારા લોન્ચ કર્યા છે.

અમે કૉલ પર ગ્રૂપ તરીકે બહેતર રીતે કનેક્ટ થવા માટે નવી સુવિધાઓ રજૂ કરી છે:

  • 32 વ્યક્તિ સાથે કૉલ: વોઇસ કૉલની જેમ જ, હવે તમે તમારા મોબાઇલ પર પહેલાંની સરખામણીએ ચાર ગણા વધુ લોકો એટલે 32 જેટલાં લોકોની સાથે વીડિયો કૉલ કરી શકો છો
  • કૉલમાં રહેલા સભ્યોને મેસેજ મોકલો અથવા મ્યૂટ કરો: કોઈ સભ્ય પર દબાવી રાખવાથી વીડિયો અથવા ઓડિયો ફીડ મોટી થશે અને તમને કૉલ ચાલુ રાખીને જે-તે વ્યક્તિને અલગથી મ્યૂટ કરવાની અથવા મેસેજ મોકલવાની પરવાનગી મળશે
  • કૉલની લિંક: ભલેને છેલ્લી ઘડીનો કૉલ કરવાનો હોય કે અગાઉથી પ્લાન કરી રહ્યા હો, તમે કૉલની લિંકને શેર કરીને લોકોને ગ્રૂપ કૉલમાં સહેલાઈથી આમંત્રિત કરી શકો છો

અમે વધુ ખામીરહિત કૉલિંગ અનુભવ માટે ડિઝાઇનને લગતા ફેરફારો પણ કર્યા છે:

  • રંગબેરંગી વેવફોર્મ: હવે તમે સહેલાઈથી એ જોઈ શકો છો કે કોણ બોલી રહ્યું છે જો તેમનો કૅમેરો બંધ હોય તો
  • કૉલમાં હોવા પર આવતાં બેનર નોટિફિકેશન: જ્યારે કોઈ નવી વ્યક્તિ ગ્રૂપ કૉલમાં જોડાય ત્યારે તે જુઓ
  • iOS પર એક સ્ક્રીનમાં બીજી સ્ક્રીન: હમણાં બીટા ટેસ્ટિંગમાં છે અને નવા વર્ષમાં રજૂ કરવામાં આવી રહી છે, કૉલમાં હોવ તે વખતે સહેલાઈથી એકથી વધુ કાર્ય કરો જે નાની કરેલી કૉલમાં હોવાની વીડિયો સ્ક્રીનને આભારી છે

હંમેશની જેમ, લોકોની પ્રાઇવસી અને સલામતીનું રક્ષણ કરવા માટે WhatsApp પરના તમામ કૉલ ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.

જ્યારે તમે વિશ્વમાં જ્યાં પણ હો ત્યાં અમે WhatsApp પર ઉચ્ચ ગુણવત્તાયુક્ત, ખાનગી કૉલ કરવાની સુવિધાને સપોર્ટ આપવાનું ચાલુ રાખીશું ત્યારે અમે આગલા વર્ષે સુધારા કરવાનું ચાલુ રાખીશું.

14 ડિસેમ્બર, 2022

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)