કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રસ્તુત છે - એનિમેટ કરેલાં સ્ટિકર, QR કોડ અને વધુ સુવિધાઓ

દુનિયાભરમાં WhatsApp 200 કરોડ કરતાં વધુ લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે અને પસંદ કરાય છે. ખરું કે અમારું ધ્યાન લોકોને તેઓના મિત્રો અને સ્નેહીજનો સાથે ચેટ કરવા માટેનું એક સરળ, ભરોસાપાત્ર અને અંગત માધ્યમ પૂરું પાડવાનું છે. સાથેસાથે અમે અમારી પ્રોડક્ટ ડિઝાઇનને પણ આગળ ધપાવી રહ્યાં છીએ, જેથી WhatsApp કોઈ પણ વ્યક્તિ માટે ક્યાંયથી પણ કનેક્ટ થવાનું ઉપયોગી માધ્યમ બની રહે.

આજે, અમે એવી કેટલીક નવી સુવિધાઓને કન્ફર્મ કરતી વખતે ઉત્સાહિત છીએ કે જે આગામી થોડાં અઠવાડિયામાં રજૂ થવાની છે:

  • એનિમેટ કરેલાં સ્ટિકર: સ્ટિકર એ એવી સૌથી ઝડપથી વિકાસ પામી રહેલી રીતો પૈકી એક છે કે જેના દ્વારા લોકો WhatsApp પર સંચાર કરે છે, જેમાં દરરોજ કરોડો સ્ટિકર મોકલવામાં આવે છે. અમે નવાં એનિમેટ કરેલાં સ્ટિકર પેક રજૂ કરી રહ્યાં છીએ કે જે હજુ પણ વધારે મજેદાર અને સુસ્પષ્ટ હાવભાવ દર્શાવનારાં છે.
  • QR કોડ: અમે નવા સંપર્કને ઉમેરવાનું પહેલાં ક્યારેય ન હતું તેટલું વધુ સહેલું કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં, જ્યારે તમે કોઈ નવી વ્યક્તિને મળશો, ત્યારે તમે તેમને તમારા સંપર્કોમાં ઉમેરવા માટે તેમનો QR કોડ સ્કેન કરી શકશો. એક પછી એક તેમના નંબરના અંકોને દબાવવાની હવે કોઈ જરૂર નથી.
  • WhatsApp વેબ અને ડેસ્કટોપ માટે ડાર્ક મોડ: માનવામાં ન આવે તેટલી લોકપ્રિય એવી ડાર્ક મોડની થીમ હવે તમારા કમ્પ્યુટર સુધી વિસ્તારિત થાય છે.
  • ગ્રૂપ વીડિયો કૉલમાં સુધારણાઓ: હવે વીડિયો કૉલમાં 8 જેટલાં લોકોની સાથે, અમે તમને સભ્યના વીડિયોને મહત્તમ વધારીને ફુલ સ્ક્રીન કરવા માટે દબાવી રાખવા દઈને તમે જેના પર પણ ઇચ્છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધુ સહેલું બનાવ્યું છે. અમે 8 કે તેથી ઓછા સભ્યોની ગ્રૂપ ચેટમાં વીડિયો આઇકન પણ ઉમેર્યું છે, જેથી તમે એક વાર દબાવીને સહેલાઈથી ગ્રૂપ વીડિયો કૉલ શરૂ કરી શકો.
  • સ્ટેટસ KaiOS પર આવે છે: KaiOS વાપરનારાઓ હવે એવી લોકપ્રિય સુવિધાઓનો આનંદ લઈ શકે છે કે જે તમને 24 કલાક પછી ગાયબ થઈ જતી અપડેટ શેર કરવા દે છે.

WhatsAppનાં નવીનતમ વર્ઝનમાં, આ સુવિધાઓ આગામી થોડાં અઠવાડિયાઓમાં વાપરનારાઓ સમક્ષ રજૂ થવાની છે.

1 જુલાઈ, 2020

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ