સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શોધ પરિણામો પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર ગાયબ થતા મેસેજની સુવિધા પ્રસ્તુત કરી રહ્યા છીએ

અત્યારે, WhatsApp મેસેજ લગભગ કાયમ માટે આપણા ફોન પર રહે છે. જોકે મિત્રો અને કુટુંબીજનોની યાદોને વળગી રહેવું એ ઉમદા વાત છે, તેમ છતાં આપણે મોકલીએ છીએ તેમાંથી મોટાભાગની વસ્તુઓને શાશ્વત રહેવી જરૂરી નથી.

અમારો ધ્યેય તમને WhatsApp પરની વાતચીતોનો રૂબરૂ અનુભવ આપવાનો છે, જેથી તેને કાયમ માટે સાચવવાની જરૂર ન રહેવી જોઈએ. એટલા માટે જ અમે WhatsApp પર ગાયબ થતા મેસેજનો વિકલ્પ રજૂ કરતી વેળાએ ઉત્સાહિત છીએ.

જ્યારે ગાયબ થતા મેસેજ ચાલુ કરેલા હોય, ત્યારે કોઈ ચેટમાં મોકલેલા નવા મેસેજ 7 દિવસ પછી ગાયબ થઈ જશે, એનાથી વાતચીત વધુ હળવી અને વધુ પ્રાઇવેટ બની શકશે. એકબીજા સાથેની વ્યક્તિગત ચેટમાં બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ ગાયબ થતા મેસેજને ચાલુ કે બંધ કરી શકે છે. ગ્રૂપમાં, એડમિને પાસે નિયંત્રણ હશે.

હમણાં અમે 7 દિવસના સમય સાથે આ સુવિધા ચાલુ કરી રહ્યાં છીએ, કેમ કે વાતચીતો હંમેશાં માટે ન રહેવાને કારણે અમને લાગે છે કે એનાથી મનની શાંતિ મળે છે અને એ વ્યવહારું પણ છે કેમ કે તમે શાના વિશે વાતચીત કરો છો એ ભૂલશો પણ નહિ. તમને થોડાક દિવસ પહેલાં મળેલું શોપિંગ લિસ્ટ કે સ્ટોરનું સરનામું, તમને જરૂર હોવા પર ત્યાં રહેશે અને ત્યારબાદ તમને જરૂર ન હોય તે પછી ગાયબ થઈ જશે. ગાયબ થતા મેસેજની સુવિધાને કેવી રીતે ચાલુ કરવી તે સહિત તમે અહીં વધુ વાંચી શકો છો.

અમે આશા રાખીએ છીએ કે લોકો ગાયબ થતા મેસેજની સુવિધાનો આનંદ માણશે, જે આ મહિને દરેક જગ્યાના વાપરનારાઓ માટે રજૂ કરવામાં આવશે.

5 નવેમ્બર, 2020

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)