કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

Mac માટેની નવી WhatsApp ઍપ; હવે ગ્રૂપ કૉલિંગની સુવિધા સાથે

આ વર્ષની શરૂઆતમાં, અમે Windows ડેસ્કટોપ માટે નવી WhatsApp ઍપ પ્રસ્તુત કરેલી અને અમે હવે એ સમાન બહેતર બનાવેલો અનુભવ Mac વાપરનારાઓ માટે લાવી રહ્યા છીએ.

Mac માટેની નવી WhatsApp ઍપ વડે, તમે હવે પહેલી વાર તમારા Macથી ગ્રૂપ કૉલ કરી શકો છો, જેમાં વીડિયો કૉલ પર 8 જેટલાં લોકોની સાથે અને ઓડિયો કૉલ પર 32 જેટલાં લોકોની સાથે કનેક્ટ થઈ શકો છો. હવે તમે ગ્રૂપ કૉલ શરૂ થયા પછી તેમાં જોડાઈ શકો છો, તમારા જૂના કૉલને જોઈ શકો છો અને ઍપ બંધ હોય ત્યારે પણ ઇનકમિંગ કૉલ સંબંધી નોટિફિકેશન મેળવવાનું પસંદ કરી શકો છો.

Mac વાપરનારાઓને ઍપ પરિચિત હોય તે માટે તેની ફરીથી રચના કરવામાં આવી છે, જે મોટી સ્ક્રીન પર WhatsAppનો ઉપયોગ કરતી વખતે વધુ બાબતોને વધુ ઝડપથી કરવામાં તમારી મદદ કરે છે. તમે હવે ફાઇલને ખેંચીને ચેટમાં છોડી તેને સહેલાઈથી શેર કરી શકો છો અને તમારી જૂની ચેટમાંથી વધુને જોઈ શકો છો.

કોઈ પણ ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કરતી વખતે થાય છે તેમ જ, Mac માટેની WhatsApp ઍપ બધાં ડિવાઇસ પર તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે ખાનગી રાખે છે. તમારા પોતાના માટે નવી ઍપને અજમાવી જુઓ, જે WhatsApp.com પરથી ડાઉનલોડ કરવા માટે હવે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં App Storeમાં આવી રહી છે.

29 ઑગસ્ટ, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ