સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શોધ પરિણામો પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર એક વાર જોઈ શકાય એવા ફોટા અને વીડિયો જોવા

આપણા ફોન પર ફોટા પાડવા અને વીડિયો બનાવવા એ આપણા જીવનનો એક મોટો હિસ્સો બની ગયો છે, પરંતુ આપણે જે કંઈ પણ શેર કરીએ છીએ તે બધું જ કાયમી ડિજિટલ રેકોર્ડ બને એ જરૂરી નથી. ઘણા ફોન પર ફોટો પાડવાનો અર્થ છે કે તે તમારા કેમેરા રોલમાં કાયમ માટે જગ્યા રોકશે.

તેથી જ આજે અમે એક નવી 'એક વાર જોઈ શકાય એવા ફોટા અને વીડિયો'ની સુવિધા રજૂ કરી રહ્યા છીએ, જેમાં ફોટા અને વીડિયો ચેટમાંથી ખોલ્યા પછી ગાયબ થઈ જાય છે, જે વાપરનારાઓને તેમની પ્રાઇવસી પર હજીએ વધુ નિયંત્રણ આપે છે.

ઉદાહરણ તરીકે, બની શકે કે તમે કોઈ દુકાનમાં ટ્રાય કરી રહ્યા હોય એવા કેટલાક નવા કપડાંનો 'એક વાર જોઈ શકાય એવો ફોટો', કોઈ પળ પર એક ત્વરિત પ્રતિક્રિયા કે વાઇ-ફાઇ પાસવર્ડ જેવું કંઈક સંવેદનશીલ મોકલો.

તમે WhatsApp પર મોકલો છો એ બધા વ્યક્તિગત મેસેજની જેમ, 'એકવાર જુઓ' મીડિયા શરૂથી અંત સુધી સુરક્ષિત છે, જેથી WhatsApp તેને જોઈ શકશે નહિ. તેને નવા "એકવાર" આઇકન વડે પણ સ્પષ્ટપણે માર્ક કરવામાં આવશે.

મીડિયા જોવાઈ જાય પછી, તે સમયે ચેટમાં શું થઈ રહ્યું હતું તે અંગે કોઈ મૂંઝવણ થવાની ટાળવા માટે મેસેજ "ખોલેલો" તરીકે દેખાશે.

અમે દરેક જણ માટે આ સુવિધા આ અઠવાડિયાથી રજૂ કરી રહ્યા છીએ અને અમે ખાનગી તથા ગાયબ થતા મીડિયાને મોકલવાની આ નવી રીત પર પ્રતિસાદ મેળવવા માટે આતુર છીએ.

તેને કેવી રીતે અજમાવી જોવું તે વિશે તમે અહીં વધુ વાંચી શકો છો.

3 ઑગસ્ટ, 2021

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)