કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

KaiOS પર JioPhone માટે WhatsApp

પહેલવહેલી વાર, સમગ્ર ભારતમાં JioPhone માટે WhatsApp ઉપલબ્ધ થશે. WhatsAppએ લોકોને મિત્રો અને કુટુંબીજનો સાથે સંચાર કરવાની એક સરળ, વિશ્વસનીય અને સુરક્ષિત રીત આપવા માટે KaiOS ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા JioPhone માટે તેની ખાનગી મેસેજિંગ ઍપનું એક નવું વર્ઝન બનાવ્યું છે.

નવી ઍપ ફોટા અને વીડિયો મોકલવા માટેની ક્ષમતા અને ઝડપી તથા વિશ્વસનીય મેસેજિંગ સહિત WhatsAppની શ્રેષ્ઠ બાબતોને ઓફર કરે છે — આ બધું જ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત. કીપેડ પર બસ એક-બે ટેપ વડે વોઇસ મેસેજને રેકોર્ડ કરીને મોકલવાનું પણ સહેલું છે. શરૂ કરવા માટે, JioPhone વાપરનારાઓએ ફક્ત તેમના ફોન નંબરની ખાતરી કરવાની જરૂર છે અને તે પછી તેઓ અન્ય WhatsApp વપરાશકર્તાઓની સાથે વન-ઓન-વન અથવા ગ્રૂપમાં ચેટ કરવાનું શરૂ કરી શકે છે.

WhatsApp આજથી શરૂ કરીને JioPhone AppStoreમાં ઉપલબ્ધ છે. તમે AppStoreની મુલાકાત લઈને અને ડાઉનલોડ કરો પર ક્લિક કરીને JioPhone અને JioPhone 2 એમ બંને પર WhatsAppને ડાઉનલોડ કરી શકો છો.


10 સપ્ટેમ્બર, 2018

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ