સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર અવતારો

આજે અમે WhatsApp પર અવતારોને લાવવા માટે ઉત્સાહિત છીએ, જે સ્વયંને અભિવ્યક્ત કરવાની એક નવી અને વ્યક્તિગત રીત છે.

તમારો અવતાર એ તમારું ડિજિટલ વર્ઝન છે જે ​​વિવિધ હેર સ્ટાઇલ, ચહેરાનાં નાક-નક્ષ અને પહેરવેશોનાં અબજો સંયોજનોમાંથી બનાવી શકાય છે. WhatsApp પર તમે હવે તમારા વ્યક્તિગત બનાવેલા અવતારનો તમારા પ્રોફાઇલ ફોટો તરીકે ઉપયોગ કરી શકો છો અથવા 36 કસ્ટમ સ્ટિકરમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો જે ઘણી જુદી-જુદી લાગણીઓ અને ક્રિયાઓને પ્રતિબિંબિત કરતું હોય.

અવતાર મોકલવો એ મિત્રો અને કુટુંબીજનો સાથે લાગણીઓ શેર કરવાની એક ઝડપી અને મજેદાર રીત છે. તે તમારા વાસ્તવિક ફોટાનો ઉપયોગ કર્યા વિના સ્વયંને રજૂ કરવાની એક ઉત્તમ રીત પણ હોઈ શકે છે જેથી તે વધુ ખાનગી લાગે.

ઘણાં લોકો માટે અવતાર બનાવવાનો આ પહેલો મોકો હશે અને અમે લાઇટિંગ, શેડિંગ, હેર સ્ટાઇલ ટેક્સ્ચર વગેરે સહિત સ્ટાઇલમાં સુધારા લાવવાનું ચાલુ રાખીશું, જે સમય જતાં અવતારને હજીયે વધુ બહેતર બનાવશે.

અમે આશા રાખીએ છીએ કે તમને તમારા અવતારને બનાવવામાં તથા શેર કરવામાં મજા આવશે, જે આજથી દરેક જગ્યાએ વાપરનારાઓ માટે રજૂ કરવામાં આવી રહ્યા છે.

7 ડિસેમ્બર, 2022

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)