સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર ગ્રૂપની સુવિધાનો વધુ લાભ મેળવવો

ગયા વર્ષે, અમે લોકોને WhatsApp પર તેમનાં ગ્રૂપનો સૌથી વધુ લાભ મેળવવામાં મદદ મળી રહે તે માટે કોમ્યુનિટીની સુવિધા ઉપલબ્ધ કરી હતી. લોન્ચ કર્યા પછી, અમે એડમિન અને યુઝર એમ બંને માટે સમાન રૂપથી હોય તેવાં હજુ વધુ ટૂલ બનાવવા માંગતા હતા. આજે, અમે એડમિન માટે ગ્રૂપને વધુ સંચાલન કરવા યોગ્ય બનાવવા અને દરેક માટે તેને નેવિગેટ કરવાનું વધુ સહેલું બનાવવા માટે અમે કર્યા છે તે થોડા નવા ફેરફારોને ઉપલબ્ધ કરતી વખતે ઉત્સાહિત છીએ.

એડમિન માટે નવાં નિયંત્રણો

જેમ-જેમ વધુ લોકો કોમ્યુનિટીમાં જોડાય છે, તેમ-તેમ અમે ગ્રૂપ એડમિનને તેમના ગ્રૂપની પ્રાઇવસી પર વધુ નિયંત્રણ આપવા માંગીએ છીએ, તેથી અમે એક સરળ ટૂલ બનાવ્યું છે કે જે એડમિનને ગ્રૂપમાં કોણ જોડાઈ શકે તે નક્કી કરવાની ક્ષમતા આપે છે. જ્યારે એડમિન તેમના ગ્રૂપના આમંત્રણની લિંકને શેર કરવાનું પસંદ કરશે અથવા કોમ્યુનિટીમાં તેમના ગ્રૂપને જોડાવા યોગ્ય બનાવશે, ત્યારે તેમની પાસે કોણ જોડાઈ શકે તે બાબત પર હવે વધુ નિયંત્રણ હશે. ગ્રૂપ એવી જગ્યાઓ છે કે જ્યાં લોકોની કેટલીક સૌથી વધુ આત્મીય વાતચીતો થતી હોય છે અને એ મહત્ત્વનું છે કે કોણ તેમાં આવી શકે અને કોણ નહિ તે એડમિન સહેલાઈથી નક્કી કરી શકે.

કોમન હોય તેવાં ગ્રૂપને સહેલાઈથી જુઓ

કોમ્યુનિટી અને તેનાં મોટાં ગ્રૂપની વૃદ્ધિની સાથે, તમે કોઈ વ્યક્તિની સાથે કયા કોમન ગ્રૂપ ધરાવો છો તે જાણવાનું અમે સહેલું બનાવવા માંગીએ છીએ. તમે એવા ગ્રૂપના નામને યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હો કે જે તમને ખબર છે તમે કોઈ વ્યક્તિની સાથે શેર કરો છો અથવા તમે એવાં ગ્રૂપને જોવા માંગતા હો કે જેમાં તમે બંને હોવ, તમે હવે કોમન હોય તેવાં તમારાં ગ્રૂપને જોવાં માટે સંપર્કના નામને સહેલાઈથી શોધી શકો છો.

અમે એડમિન અને સભ્યો એમ બંને માટે સમાન રૂપથી ગ્રૂપને શ્રેષ્ઠ અનુભવ બનાવવા માટે નવાં ટૂલ બનાવવાનું ચાલુ રાખીશું ત્યારે આવનારા અઠવાડિયાઓમાં આ સુવિધાઓ વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ થવા લાગશે.

21 માર્ચ, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)