સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

ફોરવર્ડ કરેલા મેસેજને લેબલ કરવા

આજથી, WhatsApp એ સૂચવશે કે તમને મળતા કયા મેસેજ તમને ફોરવર્ડ કરવામાં આવ્યા છે. આ વધારાનો સંદર્ભ વન-ઓન-વન અને ગ્રૂપ ચેટને અનુસરવાનું વધુ સહેલું કરવામાં મદદ કરશે. તે તમને એ નિર્ધારિત કરવામાં પણ મદદ કરે છે કે તમારા મિત્ર અથવા સંબંધીએ મોકલેલો મેસેજ તેમણે લખ્યો છે કે પછી તે મૂળ રૂપે કોઈ બીજા પાસેથી આવ્યો છે. આ નવું ફોરવર્ડ કરેલાનું લેબલ જોવા માટે, તમારી પાસે તમારા ફોન પર WhatsAppનું નવીનતમ સપોર્ટેડ વર્ઝન હોવું જરૂરી છે.

WhatsApp તમારી સલામતી વિશે અતિશય કાળજી કરે છે. અમે તમને ફોરવર્ડ કરેલા મેસેજને શેર કરવાની પહેલાં વિચારવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. એક રિમાઇન્ડર તરીકે જણાવી દઈએ, તમે સ્પામની જાણ કરી શકો છો અથવા એક ટેપમાં કોઈ નંબર/વ્યક્તિ સાથેનો સંપર્ક તોડી શકો છો અને મદદ માટે હંમેશાં સીધો જ WhatsAppનો સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા WhatsApp સલામતી સંબંધી ટિપ્સના પેજની મુલાકાત લો.


10 જુલાઈ, 2018

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)