સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

ગ્રૂપ માટે નવી સુવિધાઓ

ગ્રૂપ એ WhatsApp અનુભવનો મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યો છે, ભલેને તે વિશ્વભરમાં કનેક્ટ થઈ રહેલા કુટુંબના સભ્યો હોય કે વર્ષોથી સંપર્કમાં રહેનારા બાળપણના મિત્રો હોય. WhatsApp પર ગ્રૂપમાં એકસાથે આવી રહ્યાં હોય એવાં લોકો પણ છે, જેમ કે સપોર્ટની શોધમાં રહેલા નવા માતા-પિતા, અભ્યાસ સત્રોનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓ અને કુદરતી આફતો પછી રાહત પ્રયાસોનું સંકલન કરી રહેલા શહેરના નેતાઓ પણ. આજે, અમે ગ્રૂપમાં કર્યા છે તે સુધારા અમે શેર કરી રહ્યા છીએ.

નવું શું છે

  • ગ્રૂપનું વર્ણન: ગ્રૂપની માહિતીની નીચે મળી આવતું એક ટૂંકું વર્ણન (બ્લર્બ) કે જે તમને ગ્રૂપ માટેનો હેતુ, માર્ગદર્શિકાઓ અથવા વિષયોને સેટ કરવાની પરવાનગી આપે છે. જ્યારે કોઈ નવી વ્યક્તિ ગ્રૂપમાં જોડાય છે, ત્યારે વર્ણન ચેટમાં સૌથી ઉપર દેખાશે.
  • એડમિન સંબંધી નિયંત્રણો: ગ્રૂપનાં સેટિંગમાં, હવે એક એવું નિયંત્રણ છે જેનાથી એડમિન ગ્રૂપના વિષય, આઇકન અને વર્ણનને કોણ બદલી શકે તે બાબતને પ્રતિબંધિત કરી શકે છે.
  • ગ્રૂપ સંબંધી બાબતોને જોઈ લેવી: જ્યારે તમે ગ્રૂપ ચેટથી દૂર રહ્યા હો, ત્યારે ચેટમાં સૌથી નીચે જમણા ખૂણામાં દેખાતા એક નવા @ બટનને દબાવીને તમારો ઉલ્લેખ કરતા અથવા તમને જવાબ આપતા મેસેજને ઝડપથી જોઈ લો.
  • સભ્યની શોધ: 'ગ્રૂપની માહિતી' પેજ પર સભ્યો માટે શોધ કરીને ગ્રૂપમાં રહેલી કોઈ પણ વ્યક્તિને શોધો.
  • એડમિન હવે ગ્રૂપના અન્ય સભ્યોની એડમિન પરવાનગીઓને દૂર કરી શકે છે અને ગ્રૂપ બનાવનારાઓને હવે તેમણે શરૂ કરેલા ગ્રૂપમાંથી દૂર કરી શકાશે નહિ.

અમે 'સુરક્ષા' પણ પ્રસ્તુત કરી છે જેથી વાપરનારાઓને તેમણે છોડી દીધેલાં ગ્રૂપમાં વારંવાર ઉમેરવામાં આવી ન શકે. આ સુવિધાઓ આજે Android અને iPhone વાપરનારાઓ માટે ઉપલબ્ધ છે. અમે આશા રાખીએ છીએ કે તમે આ નવી અપડેટનો આનંદ લેશો!


15 મે, 2018

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)