સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

એક WhatsApp એકાઉન્ટ, હવે અનેક ફોનમાં

ગયા વર્ષે, અમે પ્રાઇવસી અને સુરક્ષાના સમાન સ્તરને જાળવી રાખતી વખતે, વૈશ્વિક સ્તરે વાપરનારાઓ માટે તેમનાં બધાં ડિવાઇસમાં અવરોધરહિત રીતે મેસેજ મોકલવાની ક્ષમતા પ્રસ્તુત કરેલી.

આજે, અમે અનેક ફોન પર સમાન WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરવાની ક્ષમતાને પ્રસ્તુત કરીને અમારી એકથી વધુ ડિવાઇસની ઓફરિંગને હજુ વધારે બહેતર બનાવી રહ્યા છીએ.

વાપરનારાઓ દ્વારા ખૂબ જ વિનંતી કરવામાં આવેલી સુવિધા, હવે તમે તમારા ફોનને મહત્તમ ચાર વધારાનાં ડિવાઇસમાંથી એક તરીકે લિંક કરી શકો છો, એ જ રીતે જેમ તમે વેબ બ્રાઉઝર, ટેબ્લેટ અને ડેસ્કટોપ પર WhatsApp સાથે લિંક કરો છો. લિંક કરેલા દરેક ફોન સ્વતંત્રપણે WhatsApp સાથે કનેક્ટ થાય છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારા વ્યક્તિગત મેસેજ, મીડિયા અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે અને જો તમારું પ્રાથમિક ડિવાઇસ લાંબા સમયગાળા સુધી નિષ્ક્રિય હોય, તો અમે તમને તમામ સાથી ડિવાઇસમાંથી આપમેળે લોગ આઉટ કરીએ છીએ.

સાથી ડિવાઇસ તરીકે ફોનને લિંક કરવાથી મેસેજિંગ વધુ સહેલું બને છે. હવે તમે સાઇન આઉટ કર્યા વગર ફોનની વચ્ચે સ્વિચ કરી શકો છો અને તમે જ્યાં છોડી દીધી હોય ત્યાંથી તમારી ચેટને ફરીથી શરૂ કરી શકો છો. અથવા જો તમે નાના બિઝનેસના માલિક હો, તો વધારાના કર્મચારીઓ હવે સીધા જ તેમના ફોનથી સમાન WhatsApp Business એકાઉન્ટ હેઠળ ગ્રાહકોને જવાબ આપી શકે છે.

આ અપડેટ વૈશ્વિક સ્તરે વાપરનારાઓને ઉપલબ્ધ કરાવવાનું શરૂ થઈ ગયું છે અને તે આવનારા અઠવાડિયાઓમાં દરેક જણને ઉપલબ્ધ થઈ જશે.

આવનારા અઠવાડિયાઓમાં આ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, અમે સાથી ડિવાઇસથી લિંક કરવાની વૈકલ્પિક અને વધુ સુલભ રીત પ્રસ્તુત કરી રહ્યા છે. QR કોડ સ્કેન કરવાની જરૂર પડવાને બદલે, હવે તમે એક-વખતનો કોડ મેળવવા માટે WhatsApp વેબ પર તમારો ફોન નંબર લખી શકો છો, તે કોડનો ઉપયોગ તમે ડિવાઇસ લિંક કરવાની સુવિધાને ચાલુ કરવા માટે તમારા ફોન પર કરી શકો છો. અમે ભવિષ્યમાં વધુ સાથી ડિવાઇસમાં આ સુવિધા પ્રસ્તુત કરવા માટે આતુર છીએ.


25 એપ્રિલ, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)