સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

યુરોપિયન યુનિયનમાં વાપરનારાઓ માટે અમારી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસીને અપડેટ કરવી

આગલા મહિને, યુરોપિયન યુનિયન લોકોની માહિતીનો ઉપયોગ ઓનલાઇન કેવી રીતે થાય છે તે માટે વધુ માત્રામાં પારદર્શિતાને જરૂરી બનાવવા તેના પ્રાઇવસી સંબંધી કાયદાને અપડેટ કરી રહ્યું છે. WhatsApp, જ્યાં જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) તરીકે ઓળખાતો કાયદો અમલમાં આવી રહ્યો છે ત્યાં અમારી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસીને અપડેટ કરી રહ્યું છે.

અમે આ અપડેટની સાથે વ્યક્તિગત માહિતી એકત્ર કરવા માટેના નવા અધિકારો માંગી રહ્યા નથી. અમારું લક્ષ્ય ફક્ત એ સમજાવવાનું છે કે અમે કેવી રીતે તમારા વિશે અમારી પાસે રહેલી મર્યાદિત માહિતીનો ઉપયોગ કરીએ છીએ અને તેનું રક્ષણ કરીએ છીએ. એવી અમુક બાબતો છે કે જેને અમે હાઇલાઇટ કરવા માંગીએ છીએ:

  • યુરોપમાં WhatsApp: WhatsApp એ યુરોપિયન યુનિયનમાં તમારી સેવાઓ પૂરી પાડવા અને અમે અમારા વાપરનારાઓની પ્રાઇવસીનું કેવી રીતે રક્ષણ કરીએ છીએ તે માટે પારદર્શિતાનાં નવાં ઉચ્ચ સ્ટાન્ડર્ડને પૂર્ણ કરવા માટે ત્યાં એક એકમની સ્થાપના કરી છે.
  • ડેટા શેરિંગ: અમે Facebook પર તમારી પ્રોડક્ટ અને જાહેરાતોના અનુભવને બહેતર બનાવવા માટે હાલમાં એકાઉન્ટની માહિતીને શેર કરી રહ્યા નથી. અમે ભૂતકાળમાં કહ્યું છે તેમ, અમે ભવિષ્યમાં અન્ય Facebook કંપનીઓની સાથે હળીમળીને કામ કરવા માંગીએ છીએ અને અમે જેમ-જેમ અમારા પ્લાનને વિકસાવતા જઈશું, તેમ-તેમ અમે તમને અપડેટ કરીને રાખતા જઈશું.
  • WhatsApp પર સલામત રહેવું: જ્યારે અમને કાં તો WhatsApp અથવા Facebook પર - સ્પામ અથવા અપમાનજનક કન્ટેન્ટ જેવા - વણજોઈતા મેસેજ મોકલનારા ખરાબ ઇરાદો ધરાવતા વાપરનારાઓના રિપોર્ટ મળે છે, ત્યારે અમે માહિતી શેર કરીએ છીએ અને બંને સેવાઓ પર તેમનો સંપર્ક તોડવા સહિત એક્શન લઈ શકીએ છીએ. આ સલામતી સંબંધી ટિપ્સને રિવ્યૂ કરીને તમે WhatsApp પર કેવી રીતે સલામત રહેવું તે વિશે વધુ જાણી શકો છો.

WhatsApp, તમારી પ્રાઇવસી અને સુરક્ષાની પ્રગાઢ રીતે કાળજી કરે છે. દરેક મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત હોય છે, જેથી કરીને કોઈ પણ તમારી વાતચીતોને વાંચી કે સાંભળી શકે નહિ, WhatsApp પણ નહિ. આગામી અઠવાડિયાઓમાં, અમે એકત્ર કરીએ છીએ તે મર્યાદિત ડેટાને તમે ડાઉનલોડ કરી શકશો અને જોઈ શકશો. આ સુવિધા ઍપના નવીનતમ વર્ઝન પર વિશ્વભરના તમામ વાપરનારાઓ માટે રજૂ કરવામાં આવશે. વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.

અમે તમારા પ્રતિસાદને આવકારીએ છીએ અને અમે WhatsAppનો ઉપયોગ કરવા બદલ તમારો આભાર માનીએ છીએ!

24 એપ્રિલ, 2018

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)