કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp કૉલિંગ: દરરોજ 100 મિલિયન વાતચીત

એક વર્ષ કરતાં વધુ સમયથી, લોકોએ વિશ્વભરમાં રહેલા મિત્રો અને કુટુંબીજનો સાથે વાત કરવા માટે WhatsApp કૉલિંગનો ઉપયોગ કર્યો છે. તે સંપર્કમાં રહેવાની એક ઉત્તમ રીત છે, ખાસ કરીને અન્ય દેશોમાં રહેલાં લોકોની સાથે કનેક્ટ થતી વખતે અથવા જ્યારે એકલા મેસેજ મોકલવાથી વાત ન બનતી હોય ત્યારે. આજે, WhatsApp પર દરરોજ 100 મિલિયન કરતાં વધુ વોઇસ કૉલ કરવામાં આવે છે - તે એક સેકન્ડમાં 1,100થી વધુ કૉલ છે! અમે એ જોઈને ગદ્ગદ થઈ ગયા છીએ કે આટલાં બધાં લોકોને આ સુવિધા ઉપયોગી જણાઈ છે અને અમે આવનારા મહિનામાં તેને હજી પણ વધુ બહેતર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.


23 જૂન, 2016

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ