સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર તમારાંં મનગમતાં પસંદ કરવાં

તમારાં મનગમતાં પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હવે WhatsApp પર ઘણું વધારે સરળ બન્યું છે. આજથી શરૂ કરીને, તમે જેઓ સૌથી વધુ મહત્ત્વના હોય તે લોકો અને ગ્રૂપને તમારા કૉલ ટેબમાં સૌથી ઉપર અને તમારી ચેટ માટેના ફિલ્ટરના રૂપમાં ઝડપથી શોધી શકો છો.

ભલેને તે તમારા કુટુંબની ગ્રૂપ ચેટ હોય કે તમારા પાક્કા મિત્ર, તમારાં 'મનગમતાં' એ તમારી બધી ચેટ અને કૉલમાં સમાન જ હશે, જેથી તમે તમારા કૉલ ટેબમાંથી પણ તેમને સ્પીડ ડાયલ કરી શકો.

તમારાં 'મનગમતાં'માં ઉમેરવા માટે:

  • તમારી ચેટની સ્ક્રીન પરથી, 'મનગમતાં' ફિલ્ટરને પસંદ કરો અને ત્યાં તમારા સંપર્કો અથવા ગ્રૂપને પસંદ કરો.
  • કૉલ ટેબ પરથી, 'મનગમતા ઉમેરો'ને દબાવો અને તમારા સંપર્કો અથવા ગ્રૂપને પસંદ કરો.
  • અથવા, સેટિંગ > મનગમતાં > મનગમતામાં ઉમેરો પર જઈને તમારાં સેટિંગમાં બસ તમારાં 'મનગમતાં'નું સંચાલન કરો અને તમે કોઈ પણ સમયે તેમને ફરીથી ક્રમવાર ગોઠવી શકો છો.

અમે વાપરનારાઓ માટે આજે જ રજૂ કરી રહ્યા છીએ અને આવનારાં અઠવાડિયાઓમાં દરેક જણ માટે તે ઉપલબ્ધ થઈ જશે.

16 જુલાઈ, 2024

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)