સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રોક્સી દ્વારા WhatsApp સાથે કનેક્ટ થવું


WhatsAppનો ઉપયોગ કરનારા દરેક જણને નવવર્ષની શુભેચ્છા! અમે એ બાબતથી વાકેફ છીએ કે જેવી રીતે આપણે 2023ની શરૂઆતની ઉજવણી ખાનગી ટેક્સ્ટ અથવા કૉલ મારફતે કરી છે, તે જ રીતે એવાં ઘણાં બધાં લોકો છે કે જેમનું ઇન્ટરનેટ શટડાઉન (બંધ) થવાને કારણે તેમના પ્રિયજનો સુધી પહોંચવાની ક્ષમતાથી વંચિત રહેવાનું ચાલુ છે.

મદદ કરવા માટે, આજે અમે વિશ્વભરના WhatsApp વપરાશકર્તાઓ માટે પ્રોક્સી સપોર્ટ લોન્ચ કરી રહ્યા છીએ. આનો અર્થ છે કે લોકોનું કનેક્શન બ્લૉક થયું હોય કે ખોરવાઈ ગયું હોય તો અમે તેમનાં હાથમાં WhatsAppની ઍક્સેસને જાળવી રાખવા માટેની શક્તિ મૂકી રહ્યા છીએ.

પ્રોક્સીને પસંદ કરવાથી તમે લોકોને મુક્તપણે વાતચીત કરવામાં મદદ કરવા માટે સમર્પિત એવા વિશ્વભરના સ્વયંસેવકો અને સંસ્થાઓ દ્વારા સેટ અપ કરવામાં આવેલાં સર્વર મારફતે WhatsApp સાથે કનેક્ટ થઈ શકો છો. જો તમારી પાસે અન્ય લોકોને કનેક્ટ થવામાં મદદ કરવાની ક્ષમતા હોય, તો તમે પ્રોક્સીને કેવી રીતે સેટ અપ કરવું તે અહીં જાણી શકો છો.

પ્રોક્સી દ્વારા કનેક્ટ થવાથી WhatsApp જે પૂરી પાડે છે તે ઉચ્ચ સ્તરની પ્રાઇવસી અને સુરક્ષા જળવાઈ રહે છે. તમારા વ્યક્તિગત મેસેજ હજી પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત રહેશે — જે સુનિશ્ચિત કરશે કે તે તમારી અને તમે જેમની સાથે વાતચીત કરી રહ્યા છો તે વ્યક્તિની વચ્ચે જ રહે અને વચ્ચે કોઈ બીજી વ્યક્તિને દેખાશે નહિ, પ્રોક્સી સર્વર, WhatsApp અથવા Metaને પણ નહિ.

2023 માટેની અમારી ઇચ્છા છે કે આ ઇન્ટરનેટ શટડાઉન (બંધ) ક્યારેય ન થાય. આપણે ઈરાનમાં ઘણા મહિનાઓથી જોયેલા વિક્ષેપો લોકોને માનવ અધિકારોથી વંચિત રાખે છે અને લોકોને તાત્કાલિક મદદ મેળવવાથી દૂર રાખે છે. જોકે આ શટડાઉન (બંધ) રહેવાનું ચાલુ રહેવાના કિસ્સામાં, અમે આશા કરીએ છીએ કે જ્યાં પણ સુરક્ષિત અને વિશ્વસનીય સંચારની જરૂર હોય ત્યાં આ સમાધાનથી લોકોને મદદ મળી રહેશે.

આ વિકલ્પ હવે અમારી ઍપનું લેટેસ્ટ વર્ઝન ચલાવી રહેલા દરેક જણ માટે સેટિંગ મેનૂમાં ઉપલબ્ધ છે. આ સુવિધાને કેવી રીતે ઉપયોગમાં લેવી તે વિશેની વધુ માહિતી અહીં આપી છે.

5 જાન્યુઆરી, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)