સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ

WhatsAppને એક સરળ વિચાર પર બનાવવામાં આવ્યું હતું: તમે તમારા મિત્રો અને કુટુંબીજનો સાથે જે શેર કરો એ તમારી વચ્ચે જ રહે છે. પાંચ વર્ષ પહેલાં, અમે ડિફોલ્ટ રૂપથી એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ઉમેર્યું હતું, જે આજે 2 અબજથી વધુ વાપરનારાઓ વચ્ચે પસાર થતા દિવસના 100 અબજથી વધુ મેસેજને સુરક્ષિત રાખે છે.

જ્યારે તમારા દ્વારા મોકલવામાં અને મેળવવામાં આવતા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત મેસેજ તમારા ડિવાઇસ પર સ્ટોર થાય છે, ત્યારે ઘણાં લોકોની તેમનો ફોન ખોવાઈ જાય તે કિસ્સામાં તેમની ચેટનો બેકઅપ લેવાની એક રીત પણ ઇચ્છતા હોય છે. આજથી, અમે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે Google Drive અથવા iCloud પર સ્ટોર થયેલા બેકઅપને સુરક્ષિત રાખવા માટે સુરક્ષાનું વધારાનું, વૈકલ્પિક સ્તર ઉપલબ્ધ કરીને આપી રહ્યા છીએ. આ પરિમાણ પર રહેલી કોઈ અન્ય વૈશ્વિક મેસેજિંગ સેવા તેમના વાપરનારાઓના મેસેજ, મીડિયા, વોઇસ મેસેજ, વીડિયો કૉલ અને ચેટ બેકઅપ માટે આ સ્તરની સુરક્ષા પૂરી પાડતી નથી.

તમે હવે તમારા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપને કાં તો તમારી પસંદના પાસવર્ડ વડે અથવા 64-અંકની એન્ક્રિપ્શન કી વડે સુરક્ષિત કરી શકો છો કે જે ફક્ત તમે જ જાણતા હશો. ન તો WhatsApp ન તો તમને બેકઅપની સેવા પૂરી પાડનાર તમારા બેકઅપને વાંચી શકશે કે તેને અનલૉક કરવા માટે જરૂરી કીને એક્સેસ કરી શકશે.

2 અબજથી વધુ વાપરનારાઓ સાથે, અમે લોકોને તેમની પ્રાઇવસીની સુરક્ષા કરવા માટેના વધુ વિકલ્પો આપવા માટે ઉત્સાહિત છીએ. WhatsAppનું નવીનતમ વર્ઝન ધરાવતા હોય તેમના માટે અમે ધીમે-ધીમે આ સુવિધા રજૂ કરતા જઈશું. તમે iOS અને Android પર એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે તમારી ચેટના બેકઅપને કેવી રીતે સુરક્ષિત રાખી શકો તે વિશેની વધુ માહિતી અહીં મળી શકે છે અને અમે તેનું નિર્માણ કેવી રીતે કર્યું તે વિશેની વધુ માહિતી અહીં મળી શકે છે.

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)