સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

ચેટ ફિલ્ટર વડે મેસેજ વધુ ઝડપથી શોધવા

WhatsApp ખોલવાનું અને યોગ્ય વાતચીતને શોધવાનું ઝડપી, અવરોધરહિત અને સરળ લાગવું જોઈએ. જેમ-જેમ લોકો WhatsApp પર ઉત્તરોત્તર વધુ બાબતો કરી રહ્યાં છે, તેમ-તેમ તમારા મેસેજ પર ઝડપથી પહોંચવામાં સમર્થ થવાનું પહેલાં કરતાંએ વધુ મહત્ત્વપૂર્ણ થઈ ગયું છે. એટલા માટે જ આજે અમે નવાં ચેટ ફિલ્ટર લોન્ચ કરી રહ્યાં છીએ, જેથી તમે તમારા પૂરા ઇનબોક્સમાં સ્ક્રોલ કરવાની જરૂર પડ્યા વિના તે કરી શકો.

શરૂ કરવા માટે, તમે એવાં ત્રણ ફિલ્ટર વચ્ચે પસંદગી કરી શકો છો કે જે તમારા ચેટ લિસ્ટમાં સૌથી ઉપર દેખાશે: તમામ, વાંચ્યા વગરના, ગ્રૂપ, જે બસ એક ટેપ વડે પસંદ કરી શકાય છે:

  • તમામ: તમારા તમામ મેસેજનો ડિફોલ્ટ વ્યૂ.
  • વાંચ્યા વગરના: તે માટે પર્ફેક્ટ કે જ્યારે તમે એ જોવા માંગતા હો કે તમારે કઈ વાતચીતોથી અવગત થવાની અથવા કઈ વાતચીતોનો જવાબ આપવાની જરૂર છે. તે એવા મેસેજને બતાવે છે કે જે કાં તો તમારા દ્વારા વાંચ્યા વગરના તરીકે ચિહ્નિત કરાયેલા હોય અથવા તો જે હજુ સુધી ખોલવામાં આવ્યા ન હોય, જેથી તમે તમારા જવાબોને પ્રાથમિકતા આપી શકો.
  • ગ્રૂપ: ભારે પ્રમાણમાં વિનંતી કરાયેલી સુવિધા, હવે તમારી તમામ ગ્રૂપ ચેટ એક જગ્યામાં ગોઠવવામાં આવશે, જેનાથી તમારી મનપસંદ ચેટને શોધવાનું વધુ સરળ બને છે, પછી ભલેને તે તમારા અઠવાડિક ફેમિલી ડિનર સંબંધી ચર્ચા હોય કે તમારા આગલા વેકેશનના પ્લાનિંગની. આ, કોમ્યુનિટીનાં સબગ્રૂપ પણ બતાવશે.

અમે માનીએ છીએ કે ફિલ્ટર, લોકો માટે સુગઠિત રહેવાનું અને તેમની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ વાતચીતોને શોધવાનું વધુ સરળ બનાવશે, તથા મેસેજમાં વધુ દક્ષતાપૂર્વક નેવિગેટ કરવામાં મદદ કરશે. અમે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય તે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમારી મદદ માટે વધુ વિકલ્પોને બનાવવાનું ચાલુ રાખીશું. આ, વાપરનારાઓ માટે રજૂ કરવાનાં આજે શરૂ થઈ ગયાં છે અને તે આગામી અઠવાડિયાઓમાં દરેક જણ માટે ઉપલબ્ધ થઈ જશે.

16 એપ્રિલ, 2024

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)