ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રસ્તુત કરી રહ્યા છીએ 'ઇન્સ્ટન્ટ વીડિયો મેસેજ'

WhatsApp પરની વોઇસ મેસેજની સુવિધાએ તમારા દૃષ્ટિકોણને શેર કરવાની ઝડપી અને સુરક્ષિત રીત પૂરી પાડીને લોકો દ્વારા સંચાર કરવામાં આવવાની રીત બદલી કાઢી છે. અમે નવા ઇન્સ્ટન્ટ વીડિયો મેસેજ વડે આ સુવિધા પર નવી સુવિધાનું નિર્માણ કરવા માટે ઉત્સાહિત છીએ. હવે તમે સીધા ચેટમાં જ ટૂંકા વ્યક્તિગત વીડિયો રેકોર્ડ કરીને શેર કરી શકો છો.

વીડિયો મેસેજ એ તમે જે કંઈપણ કહેવા માંગો છો તેની સાથે ચેટનો જવાબ આપવાની અને 60 સેકન્ડમાં તેને બતાવવાની રિયલ-ટાઇમ રીત છે. અમને લાગે છે કે આ, વીડિયોથી આવતી તમામ ભાવનાઓ ધરાવતી ક્ષણોને શેર કરવાની મજેદાર રીત રહેશે, પછી ભલેને તે કોઈને જન્મદિવસની શુભેચ્છા આપવાની હોય, કોઈ ટુચકા પર હસવાનું હોય કે સારા સમાચાર લાવવાનું હોય.

વીડિયો મેસેજ મોકલવો એ વોઇસ મેસેજ મોકલવા જેટલું સરળ છે. બસ, વીડિયો મોડ પર સ્વિચ કરવા માટે દબાવો અને વીડિયો રેકોર્ડ કરવા માટે બટનને દબાવી રાખો. તમે લૉક કરવા અને વીડિયોને હેન્ડ્સ-ફ્રી રેકોર્ડ કરવા માટે ઉપરની તરફ પણ સરકાવી શકો છો. ચેટમાં ખોલવામાં આવે ત્યારે વીડિયો આપમેળે મ્યૂટ પર પ્લે થશે અને વીડિયો પર દબાવવાથી અવાજ શરૂ થશે. તમારા મેસેજને સુરક્ષિત રાખવા માટે વીડિયો મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.

વીડિયો મેસેજની સુવિધા ઉપલબ્ધ થવાની શરૂ થઈ ગઈ છે અને તે આગામી અઠવાડિયાઓમાં દરેક જણ માટે ઉપલબ્ધ થઈ જશે.

27 જુલાઈ, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)