કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રસ્તુત કરી રહ્યા છીએ - ટચ આઈડી અને ફેસ આઈડી

WhatsApp ખાતે, અમે ખાનગી મેસેજિંગ વિશે પ્રગાઢ રીતે કાળજી કરીએ છીએ અને આજે અમે કોઈ વ્યક્તિને તમારો ફોન લઈને તમારા મેસેજ વાંચવાથી અટકાવવામાં મદદ કરવા માટે iPhone પર ટચ આઈડી અને ફેસ આઈડી પ્રસ્તુત કરવા માટે ઉત્સાહિત છીએ.

WhatsAppમાં iPhone માટેની સુવિધાને ચાલુ કરવા માટે, સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > સ્ક્રીન લૉકને દબાવો અને ટચ આઈડી અથવા ફેસ આઈડીને ચાલુ કરો. WhatsApp બંધ થાય તે પછી ટચ આઈડી કે ફેસ આઈડીને પ્રોમ્પ્ટ કરવામાં આવે તે પહેલાંના સમયની માત્રાને પસંદ કરવા માટેનો વિકલ્પ તમારી પાસે રહેલો છે.

આ સુવિધા iPhone 5s કે તેના પછીનાં વર્ઝન અને iOS 9 કે તેની ઉપરનાં વર્ઝન પર આજથી ઉપલબ્ધ છે.


4 ફેબ્રુઆરી, 2019

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ