29 મે, 2025

WhatsApp સ્ટેટસ એ રોજબરોજ જે થઈ રહ્યું છે તે અંગે તમારા માટે જેઓ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય તે લોકોને અપ-ટુ-ડેટ રાખવા માટેની તમારી ખાનગી જગ્યા છે. તે તમારા લગ્નનો દિવસ હોય અને તમે જેઓ નજરોનજર જોવા માટે આવી શક્યાં ન હોય તે લોકોને અપડેટ આપવા માટે સ્ટેટસનો ઉપયોગ કરી રહ્યા હોવ કે પછી તમે બસ એ શેર કરવા માંગતા હો કે આજે તમને કઈ બાબતે સૌથી વધુ સ્મિત કરાવ્યું, દરેક સ્ટેટસમાં તમારા વ્યક્તિત્વના હજીયે વધુ પાંસાને લાવો.
આ સુવિધાઓ ટૂંક સમયમાં રજૂ થવા લાગવાની છે અને આવનારા મહિનામાં અમારા બધા વાપરનારાઓ માટે ઉપલબ્ધ થઈ જશે.
તમે તમારા જીવનને પરિપૂર્ણ કરતી રોજિંદી ક્ષણો શેર કરી રહ્યા હો કે પછી કોઈ મોટો પ્રસંગ, અમે આશા રાખીએ છીએ કે આ નવી સુવિધાઓ તમને જેઓ તમારી સૌથી નજીક હોય તે લોકોને સાથે લાવવાની અને જે થઈ રહ્યું છે તે અંગે તેમને અપ-ટુ-ડેટ રાખવાની હજીયે વધુ રીતો આપે છે. આ સુવિધાઓ ટૂંક સમયમાં રજૂ થવા લાગવાની છે અને આવનારા મહિનામાં અમારા બધા વાપરનારાઓ માટે ઉપલબ્ધ થઈ જશે. ભવિષ્યમાં વધુ અપડેટ માટે જોડાયેલા રહો!
