સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રાઇવસીની નવી સુવિધાઓ: અજાણ્યા કૉલરને સાઇલન્સ કરો અને પ્રાઇવસી ચેકઅપ

તમારા મેસેજની પ્રાઇવસીની સુરક્ષા કરવી એ WhatsApp ખાતે અમે જે બનાવી રહ્યા છીએ તેની પાછળના પ્રેરક બળ તરીકે જળવાઈ રહ્યું છે. જ્યારે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન તમારા કૉલ અને મેસેજ સુરક્ષિત છે તે સુનિશ્ચિત કરવાનો પાયો છે, ત્યારે અમે તેની ઉપર પ્રાઇવસીના વધુ સ્તરોને ઉમેરવાનું ચાલુ રાખીએ છીએ, જેમાં પાસવર્ડ પાછળ સંવેદનશીલ ચેટને સુરક્ષિત રાખવા માટે તાજેતરમાં લોન્ચ થયેલ ‘ચેટ લૉક’, અદૃશ્ય થઈ જાય તેવા 'ગાયબ થતા મેસેજ', 'એક વાર જુઓ' માટે સ્ક્રીનશોટ બ્લોકિંગ અને તમારી ઓનલાઇન પ્રેઝન્સને ખાનગી રાખવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.

આજે, અમે આ વધતા જતા લિસ્ટમાં બે નવી અપડેટ ઉમેરવાં માટે ઉત્સાહિત છીએ: અજાણ્યા કૉલરને સાઇલન્સ કરો અને પ્રાઇવસી ચેકઅપ, જે હવે વાપરનારાઓ માટે ઉપલબ્ધ છે.

અજાણ્યા કૉલરને સાઇલન્સ કરોની રચના તમને વધુ પ્રાઇવસી અને તમારા ઇનકમિંગ કૉલનું વધુ નિયંત્રણ આપવા માટે થઈ છે. તેનાથી વધતી સુરક્ષા માટે અજાણ્યા લોકોથી આવતા સ્પામ, કૌભાંડો અને કૉલને આપમેળે દૂર કરવામાં મદદ મળે છે. તમારા ફોન પર આ કૉલથી રિંગ વાગશે નહિ, પરંતુ જો તેઓ કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના હોવાનું પાછળથી ખબર પડે તો તેવા કિસ્સા માટે તે તમારા કૉલ લિસ્ટમાં દેખાતા રહેશે.

આ વિશે બધાંને જણાવવાં માટે, અમે પ્રાઇવસી ચેકઅપ રજૂ કરીએ છીએ, જેથી WhatsApp પર સુરક્ષાના વિકલ્પો વિશે દરેક જણ જાણે તેની ખાતરી કરવામાં મદદ મળી રહે.

સુવિધાની આ પગલાંવાર માર્ગદર્શિકા તમને બધું જ એક જ જગ્યામાં કરવા માટે સુરક્ષાના યોગ્ય સ્તરને પસંદ કરવામાં મદદ હેતુ મહત્ત્વપૂર્ણ પ્રાઇવસી સેટિંગમાં તમારું માર્ગદર્શન કરે છે. તમારાં પ્રાઇવસી સેટિંગમાં ‘ચેકઅપ શરૂ કરો’ને પસંદ કરવાથી તમને પ્રાઇવસીના બહુવિધ સ્તરોમાંથી નેવિગેટ કરવામાં આવશે કે જે તમારા મેસેજ, કૉલ અને વ્યક્તિગત માહિતીની સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે.

તમારી ખાનગી વાતચીતને સુરક્ષિત કરવી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અમે જાણીએ છીએ કે લોકોને વાતચીત કરવા માટે એક સુરક્ષિત જગ્યાની જરૂર પડે છે. અમે વિશ્વભરમાં નવી-નવી રીતે આ મેસેજને લઈ જઈ રહ્યા છીએ, જેથી આ શા માટે આટલું મહત્ત્વપૂર્ણ છે તેનો સંચાર કરવામાં મદદ મળી રહે. આ અઠવાડિયાથી, અમે લોકોને ખાનગી મેસેજ દ્વારા સુરક્ષિત રીતે એકબીજાની સાથે ચેક ઇન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ, જેથી કરીને મિત્રો અને પ્રિયજનો જાણે કે તેમની પાસે ખુલીને વાત કરવા માટે એક સુરક્ષિત જગ્યા રહેલી છે.

20 જૂન, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)