સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

૧ અબજ!

આમ તો અમે WhatsApp પાછળની ટેકનોલોજીઓની વાત કરવા માટે આ બ્લૉગનો ઉપયોગ નથી કરતા, પરંતુ આજે અમારે તમારી સાથે એક સરસ મજાના સીમાચિહ્ન પર પહોંચ્યા છીયે તે જણાવવું હતું.

પાછલા ઘણા મહીનાઓમાં અમે અમારા સરવર્સમાં કાર્યસિદ્ધિ, કાર્યસમય અને ઉપયુક્તતા વધારવા માટે ઘણી સુધારણાઓ કરી છે. આજે અમે ઘણા બટનો ફેરવી, આવકજાવકની ગોઠવણી કરીને એક જ મશીન ઉપર ૧ અબજ tcp સંમેલનો પામ્યા છે (અને વધારાની મેમરી અને cpu પણ!)

$ netstat -an | grep -c EST
1016313

અમને આ સિદ્ધિ પ્રાપ્ત કરવા પર ખુબ જ ગર્વ છે અને ટેકનોલોજીની વિચારવૃત્તિ ધરાવતા અન્ય લોકો સાથે તેને વહેંચવી હતી. અમારી આ પ્રાપ્તી કરવા વિષે કુતૂહલ ધરાવતા લોકો માટે જણાવવાનું કે, આની પાછળ રહેલ ટેકનોલોજી સાવ સાદી છે: FreeBSD + Erlang

સંક્ષેપ - અમે ક્લાયન્ટ અને સરવર બન્ને ટીમોમાં નિયુક્તિ કરી રહ્યાં છીયે, તો તમારી ઇચ્છા હોય તો તમારી રેઝ્યુમી jobs at whatsapp dot com ઉપર મોકલો.

૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૧

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)