સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર વોઇસ ચેટ: તમામ કદનાં ગ્રૂપ માટે ઓડિયો હેન્ગઆઉટ

ભલેને તે ભારે તણાવજનક ફૂટબોલ ગેમ હોય, નાટ્યાત્મક સીઝન ફિનાલે હોય કે પછી કોઈક મોટા સમાચાર શેર કરવાનું હોય, ક્યારેક તમારે તે ક્ષણે જેઓ ઉપલબ્ધ હોય તેમની સાથે તેની સંપૂર્ણપણે ચર્ચા કરવાની જરૂર પડતી હોય છે. એટલા માટે જ અમે તમામ કદનાં ગ્રૂપ માટે વોઇસ ચેટ લાવી રહ્યા છીએ, જેથી તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે, તમારી ગ્રૂપ ચેટને છોડવાની અથવા કૉલ પર સ્વિચ કરવાની જરૂર પડ્યા વિના ઓડિયો પર લાઇવ કનેક્ટ થઈ શકો છો, એ કે જેમાં તમારા ગ્રૂપમાં રહેલાં લોકો જ્યારે પણ તેઓ ઇચ્છે ત્યારે જોડાઈ શકે છે.

અગાઉ માત્ર મોટાં ગ્રૂપ માટે ઉપલબ્ધ, હવે તમારા ગ્રૂપમાંથી કોઈ પણ તમારી ચેટમાં સૌથી નીચે જઈ, ઉપરની તરફ સરકાવી અને થોડીક સેકન્ડ દબાવી રાખીને વોઇસ ચેટને શરૂ કરી શકે છે. વોઇસ ચેટ શરૂ કરવાથી કોઈને પણ જણાવવામાં આવતું નથી અથવા તેમને રિંગ આપવામાં આવતી નથી, જેથી કરીને લોકો જ્યારે પણ તેઓ ઇચ્છે ત્યારે હેન્ગઆઉટમાં જોડાઈ શકે અને તેને છોડીને જઈ શકે. વોઇસ ચેટ તમારી ચેટમાં સૌથી નીચે પિન થયેલી રહે છે, જેથી તમે કૉલ સંબંધી નિયંત્રણોને સરળતાથી એક્સેસ કરી શકો, જ્યારે નવા સભ્યો તેમની ઇચ્છા હોય ત્યારે જોડાઈ શકે અને એ જોઈ શકે કે કોણ પહેલાંથી જ જોડાયેલા છે.

હંમેશની જેમ, WhatsApp, ડિફોલ્ટ રૂપથી એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે તમારા વ્યક્તિગત કૉલ અને મેસેજની પડખે તમારી વોઇસ ચેટનું રક્ષણ કરે છે.

22 મે, 2025

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)