સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

વોઇસ મેસેજ હવે વધુ ખાનગી થઈ ગયા

અમે તમારા મેસેજમાં પ્રાઇવસીના બીજા સ્તરને ઉમેરવા માટે ગયા 2021માં ફોટા અને વીડિયો માટે 'એક વાર જુઓ'ની સુવિધા પ્રસ્તુત કરી હતી. આજે, અમે એ જાહેર કરતા ઉત્સાહિત છીએ કે તમે હવે એવો વોઇસ મેસેજ મોકલી શકો છો કે જેને એકવાર સાંભળવામાં આવે તે પછી તે ગાયબ થઈ જશે.

કોઈ મિત્રને તમારા ક્રેડિટ કાર્ડની વિગતો વાંચી સંભળાવવા માટે અથવા તમે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરી રહ્યા હો ત્યારે, તમે હવે મનની વધારાની શાંતિ સાથે વોઇસ મેસેજ પર સંવેદનશીલ માહિતીને પણ શેર કરી શકો છો. 'એક વાર જોઈ શકાય એવા ફોટા અને વીડિયો' સાથે સુસંગતતા માટે, 'એક વાર જોઈ શકાય એવા વોઇસ મેસેજ'ને "એક-વાર"ના આઇકનથી સ્પષ્ટપણે ચિહ્નિત કરવામાં આવે છે અને તે માત્ર એક જ વાર પ્લે કરી શકાય છે.

તમારા તમામ વ્યક્તિગત મેસેજની સાથે થાય છે તેમ જ, WhatsApp ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી તમારા વોઇસ મેસેજને સુરક્ષિત રાખે છે અને 'એક વાર જુઓ' એ પ્રાઇવસી સંબંધી અમારા દ્વારા થતા સતત નવપ્રયોગનું બસ એક બીજું ઉદાહરણ છે.

આવનારા દિવસોમાં 'એક વાર જોઈ શકાય એવા વોઇસ મેસેજ'ની સુવિધા વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવવાની છે અને અમે તમારા પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈશું. તે કેવી રીતે કામ કરે છે તે અંગેની વધુ માહિતી અહીં જુઓ.

7 ડિસેમ્બર, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)