સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp ચેનલ વૈશ્વિક થઈ રહી છે

આજે, અમે 150થી વધુ દેશોમાં WhatsApp ચેનલને લોન્ચ કરતી વખતે અને તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય તે અપડેટ મેળવવાની એક ખાનગી રીત આપતી વખતે ઉત્સાહિત છીએ. અમે એવી હજારો સંસ્થાઓ, સ્પોર્ટ્સ ટીમ, કલાકારો અને વિચારશીલ આગેવાનોનું સ્વાગત કરી રહ્યા છીએ કે જેમને લોકો સીધા WhatsAppની અંદર જ ફોલો કરી શકે છે.

જો તમે ચેનલ પર નવા છો, તો અમારું લક્ષ્ય ઉપલબ્ધ સૌથી વધુ ખાનગી બ્રોડકાસ્ટ સેવા બનાવવાનું છે. ચેનલ, તમારી ચેટથી અલગ હોય છે અને તમે કોને ફોલો કરવાનું પસંદ કરો છો તે અન્ય ફોલોઅરને દેખાતું હોતું નથી. અમે એડમિન અને ફોલોઅર એમ બંનેની વ્યક્તિગત માહિતીને પણ સુરક્ષિત રાખીએ છીએ.

અમે દસ દેશોમાં અમારી પ્રારંભિક શરૂઆતના તમામ સકારાત્મક પ્રતિસાદની પ્રશંસા કરી છે. અમે ચેનલને વૈશ્વિક સ્તરે વિસ્તારિત કરીએ છીએ ત્યારે, અમે નીચેની અપડેટ પ્રસ્તુત કરી રહ્યા છીએ:

  • સુધારેલી ડિરેક્ટરી - તમે હવે ફોલો કરવા માટે એવી ચેનલને શોધી શકો છો કે જે તમારા દેશના આધારે આપમેળે ફિલ્ટર કરવામાં આવી હોય. તમે ફોલોઅરની સંખ્યાના આધારે નવી, સૌથી વધુ એક્ટિવ અને લોકપ્રિય ચેનલને પણ જોઈ શકો છો.
  • પ્રતિક્રિયાઓ - તમે પ્રતિસાદ આપવા માટે ઇમોજીનો ઉપયોગ કરીને પ્રતિક્રિયા આપી શકો છો અને કુલ પ્રતિક્રિયાઓની સંખ્યાને જોઈ શકો છો. તમે કેવી રીતે પ્રતિક્રિયા આપો છો તે ફોલોઅરને બતાવવામાં આવશે નહિ.
  • ફેરફાર કરવો - ટૂંક સમયમાં, એડમિન 30 દિવસ સુધી તેમની અપડેટમાં ફેરફારો કરી શકશે, ત્યારબાદ અમે અમારાં સર્વરમાંથી તેને આપમેળે ડિલીટ કરી દઈએ છીએ.
  • ફોરવર્ડ કરવું - જ્યારે પણ તમે ચેટ અથવા ગ્રૂપને અપડેટ ફોરવર્ડ કરો, ત્યારે તેમાં ચેનલ પર પાછા લઈ જવાની લિંક સામેલ હશે જેથી કરીને લોકો વધુ જાણી શકે.

આ તો બસ શરૂઆત છે અને અમે વાપરનારાઓ પાસેથી અમને મળતા પ્રતિસાદના આધારે વધુ સુવિધાઓને ઉમેરવાનું તથા ચેનલને વિસ્તારિત કરવાનું ચાલુ રાખીશું. આવનારા મહિનાઓમાં, અમે કોઈ પણ વ્યક્તિ માટે ચેનલ બનાવવાનું પણ શક્ય બનાવીશું.

જો તમે સીધા અમારી પાસેથી જ વધુ પ્રોડક્ટ અપડેટ વિશે સાંભળવાની શોધમાં હો, તો અમે શું બનાવી રહ્યા છીએ તે અંગે તમને અપ-ટુ-ડેટ રાખવા માટે અમે હવે સત્તાવાર WhatsApp ચેનલ પણ લોન્ચ કરી દીધી છે.

13 સપ્ટેમ્બર, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)