સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

વોલ્યૂમ વધારો: તમારા WhatsApp સ્ટેટસમાં મ્યુઝિક ઉમેરો!

WhatsApp સ્ટેટસ હંમેશાંથી મિત્રો અને કુટુંબીજનો સાથે જીવનની ક્ષણોને શેર કરવાની એક રીત રહી છે—પરંતુ પર્ફેક્ટ સાઉન્ડટ્રેક વગરની ક્ષણનો શું મતલબ? હવે, તમે તમારાં સ્ટેટસની અપડેટમાં મ્યુઝિક ઉમેરીને બરાબર તે જ કરી શકો છો.

સ્ટેટસ બનાવતી વખતે, તમને હવે તમારી સ્ક્રીનમાં સૌથી ઉપર મ્યુઝિક નોટનું આઇકન દેખાશે. તેને દબાવો અને તમે પસંદ કરવા માટે ગીતોની લાઇબ્રેરીને અનલૉક કરશો — તે આજના લોકપ્રિય હિટ ગીતો હોય, બીજા કોઈ નવા કે પછી કોઈ કૅચી ગીત કે જે તમારા મનમાં રહી ગયું હોય. ગીતનો બરાબર એવો ભાગ પસંદ કરો કે જે તમારી ક્ષણને અનુરૂપ હોય – ફોટો માટે 15 સેકન્ડ સુધીનો અને વીડિયો માટે 60 સેકન્ડ સુધીનો.

અમારી લાઇબ્રેરીમાં પસંદ કરવા માટે લાખો ગીત રહેલા છે. તમારું સ્ટેટસ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે, તેથી તમે જે શેર કરો તેને WhatsApp જોઈ શકતું નથી અને અમે એ જાણતા નથી કે તમે તમારા સ્ટેટસમાં કયા ગીત ઉમેરો છો.

અમે વૈશ્વિક ધોરણે આને રજૂ કરી રહ્યા છીએ અને આગામી થોડાંક અઠવાડિયામાં તેને વિસ્તારી રહ્યા છીએ. એકવારમાં એક અપડેટ પર, મજબૂત અને લયબદ્ધ હોય તેવું સુસંગત ગીત પ્રસ્તુત કરવા તૈયાર થઈ જાઓ.

28 માર્ચ, 2025

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)