ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

તમારી સ્ટાઇલને પ્રતિબિંબિત કરવા માટેની ચેટ થીમ

તમે તે માંગ્યું. આ રહ્યું તે! અમે ચેટ થીમ પ્રસ્તુત કરી રહ્યા છીએ, જેથી તમે રંગબેરંગી ચેટ બબલ અને નવાં વોલપેપર વડે તમારી ચેટને અનન્ય રીતે તમારી પોતાની બનાવી શકો.

ચેટ થીમ: પસંદ કરવાના ઘણા બધા વિકલ્પોની સાથે, તમારા ચેટ બબલ અને બેકગ્રાઉન્ડને તમારા મનપસંદ રંગોમાં ફેરવો. અમારી પહેલેથી સેટ કરેલી ચેટ થીમમાંથી એક ચૂંટો જે તમારા બેકગ્રાઉન્ડ અને બબલ એમ બંનેને બદલે છે અથવા તમારી સ્ટાઇલને શ્રેષ્ઠ રૂપથી અનુરૂપ કરવા માટે રંગોને મિક્સ અને મેચ કરો.

નવાં વોલપેપર: 30 નવાં વોલપેપરના વિકલ્પોમાંથી પસંદ કરીને તમારી ચેટમાં થોડી મજા ઉમેરો અથવા તમારા બેકગ્રાઉન્ડને તમારા માટે સંપૂર્ણ રીતે અનન્ય બનાવવા તમે હજી પણ તમારા કેમેરા રોલમાંથી બેકગ્રાઉન્ડને અપલોડ કરી શકો છો.

તમે તમારી બધી ચેટમાં એક જ થીમ લાગુ કરી શકો છો અથવા અલગ-અલગ થીમથી દરેકને વધારાની વિશેષ બનાવી શકો છો. બંનેમાંથી કોઈ પણ રીતે, તમારી ચેટ થીમ માત્ર તમને જ દેખાય છે. તમે તમારી ચેનલોની થીમ પણ બદલી શકો છો.

તમારી બધી ચેટ અને ચેનલોની થીમ બદલવા માટે, સેટિંગ > ચેટ > ડિફોલ્ટ ચેટ થીમ પર જાઓ. દરેક ચેટને અલગ-અલગ કસ્ટમાઇઝ કરવા માટે, (iOS પર) ચેટ સ્ક્રીનમાં સૌથી ઉપર રહેલા ચેટના નામ પર ક્લિક કરો અથવા (Android પર) 3-ડોટના મેનૂ > ચેટ થીમ પર ક્લિક કરો.

આ સુવિધાઓ હવે રજૂ થવાની શરૂ થઈ રહી છે અને આવનારાં અઠવાડિયામાં વૈશ્વિક રીતે ઉપલબ્ધ થઈ જશે.

13 ફેબ્રુઆરી, 2025

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)