સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

કસ્ટમ લિસ્ટની મદદથી જે મહત્ત્વનું હોય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું

આ વર્ષની શરૂઆતમાં અમે મેસેજને વધુ ઝડપથી શોધવાની એક રીત તરીકે ચેટ ફિલ્ટરની સુવિધા પ્રસ્તુત કરી હતી. અમને એવો ઉમદા પ્રતિસાદ મળ્યો હતો કે તેનાથી તમને તમારી ચેટનો ટ્રેક રાખવામાં મદદ મળે છે અને અમે તેને ઝડપથી લિસ્ટની સુવિધામાં વિકસિત કરીને ઉત્સાહિત છીએ.

લિસ્ટની મદદથી, તમે હવે તમારી ચેટને તમારી પસંદગીની કસ્ટમ કેટેગરીઓથી ફિલ્ટર કરી શકો છો. ભલેને તે કુટુંબ, કામકાજ અથવા તમારા સ્થાનિક પાડોશ માટેનું લિસ્ટ હોય, લિસ્ટ, જ્યારે તમને તેની જરૂર હોય ત્યારે, જે સૌથી વધુ મહત્ત્વની હોય તેવી વાતચીતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

તમે તમારા 'ચેટ' ટેબમાં સૌથી ઉપર રહેલા ફિલ્ટર બારમાં + પર દબાવીને તમારાં લિસ્ટ સરળતાથી બનાવી શકો અને તેમાં ફેરફાર કરી શકો છો અથવા કોઈ લિસ્ટ પર દબાવી રાખીને તેમાં ફેરફાર કરી શકો છો.

તમારા ‘મનગમતી’ લિસ્ટની સમાન, તમે ગ્રૂપ અને વન-ઓન-વન ચેટ એમ બંનેને લિસ્ટમાં ઉમેરી શકો છો અને તમે બનાવો તે કોઈ પણ લિસ્ટ ફિલ્ટર બારમાં દેખાશે.

અમે આજે યુઝર માટે 'લિસ્ટ'ની સુવિધા રજૂ કરી રહ્યા છીએ અને આવનારાં અઠવાડિયામાં તે દરેક જણ માટે ઉપલબ્ધ થઈ જશે. અમે જે સૌથી વધુ મહત્ત્વનાં હોય તે લોકો અને વાતચીતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમારી મદદ કરવા માટે લિસ્ટની ફંક્શનાલિટીને વિસ્તારવાની આતુરતાથી રાહ જોઈએ છીએ.

31 ઑક્ટોબર, 2024

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)