સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

હવે 8 સભ્યો સાથે ગ્રૂપ વીડિયો અને વોઇસ કૉલ પર વાત કરી શકાશે

કોવિડ-19 વૈશ્વિક મહામારીને કારણે આપણામાંંનાં ઘણાં પોતાનાં કુટુંબ અને મિત્રોથી વિખૂટા પડી ગયાં છે. પરિણામે, અમે જોઈએ છીએ કે દુનિયા ફરતે WhatsApp પર લોકો વોઇસ અને વીડિયો કૉલથી પહેલાંની સરખામણીમાં સૌથી વધુ સમય પસાર કરી રહ્યાં છે. ખાસ તો, ગ્રૂપ કૉલ ઉપયોગી હોવાથી, એક વારમાં એક કરતાં વધુ લોકો સાથે જોડાવાની માંગણી અમારા વપરાશકર્તાઓએ કરી હતી. આજથી શરૂ કરીને, અમે WhatsApp વીડિયો અથવા વોઇસ કૉલમાં તમે એક સમયે ધરાવી શકો તેવા સભ્યોની સંખ્યા બેગણી કરીને, 4થી 8 લોકોની કરી રહ્યાં છીએ.

ગયા મહિનાથી, લોકો સરેરાશે WhatsApp કૉલ પર દરરોજની 1500 કરોડ મિનિટ વીતાવી રહ્યાં છે, જે મહામારી પહેલાંના સમય કરતાં અનેક ગણી વધુ છે. લખેલા મેસેજની જેમ જ, એ તમામ કૉલ શરૂથી અંત સુધી સુરક્ષિત કરેલા છે. અમે ગ્રૂપમાં કૉલ કરવાની સુવિધાને એવી રીતે બનાવી છે કે વધુને વધુ વપરાશકર્તાઓ સુધી અને ઓછી ગુણવત્તા ધરાવતા ડિવાઇસ અને ધીમા નેટવર્કવાળી પરિસ્થિતિમાં પણ એ સુવિધાને ઉપલબ્ધ બનાવી શકીએ.

અમે જાણીએ છીએ કે લોકો અત્યારે ઘરે હોવાથી જુદી જુદી રીતોથી જોડાવા ઇચ્છે છે, તેથી જ WhatsApp Portal પર ઉપલબ્ધ છે. આ સૌથી સારી રીત હોવાનું ઘણા વપરાશકર્તાઓએ અમને જણાવ્યું છે. ઘરમાં કેદ છીએ ત્યારે અમારો લિવિંગ રૂમ કુટુંબ સાથે અમે આસાનીથી શેર કરી શકીએ છીએ.

WhatsApp કૉલ પર વધુ સભ્યો સાથે જોડાવાની આ નવી સુવિધા મેળવવા માટે, કૉલ પરના બધા સભ્યોએ iPhone અથવા Android પર આજે ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવું જરૂરી છે. તમારા મિત્રો અને કુટુંબના સભ્યોને WhatsAppને અપડેટ કરવાનું અને આ નવી સુવિધા અજમાવવા કહો.

28 એપ્રિલ, 2020

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)