ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

Apple Watch માટે WhatsApp પ્રસ્તુત કરી રહ્યા છીએ


આજે અમે તમારા હાથના કાંડા માટે મોટા અપગ્રેડની જાહેરાત કરી રહ્યા છીએ — તમારી Apple Watch માટે સંપૂર્ણપણે નવી WhatsApp ઍપ*. આ નવો અનુભવ તમારા iPhoneને બહાર કાઢવાની જરૂર પડ્યા વિના તમારી ચેટ અંગે અવગત રહેવામાં તમારી મદદ કરશે.

મેસેજ વાંચવા અને તેનો જવાબ આપવા ઉપરાંત, Apple Watch પર WhatsApp હવે પહેલી વાર વિનંતી કરાયેલી ઘણી સુવિધાઓને સપોર્ટ કરશે:

  • કૉલનાં નોટિફિકેશન: તમારા iPhone પર નજર નાખવાની જરૂર પડ્યા વિના કોણ કૉલ કરી રહ્યું છે તે તમે જોઈ શકો છો.
  • સંપૂર્ણ મેસેજ: તમે Apple Watch પર સંપૂર્ણ WhatsApp મેસેજને વાંચી શકો છો — લાંબા મેસેજ પણ તમારા હાથના કાંડાથી સીધા જ દેખાઈ શકે છે.
  • વોઇસ મેસેજ: તમે હવે વોઇસ મેસેજ રેકોર્ડ કરી શકો અને મોકલી શકો છો.
  • મેસેજ પર પ્રતિક્રિયા આપો: અમે તમને મળતા મેસેજ પર ઝડપી ઇમોજી પ્રતિક્રિયાઓ મોકલવાની ક્ષમતા ઉમેરી છે.
  • એક ઉત્કૃષ્ટ મીડિયા અનુભવ: તમને તમારી Apple Watch પર સ્પષ્ટ ફોટા અને સ્ટિકર દેખાશે.
  • જૂની ચેટ: મેસેજ વાંચતી વખતે સ્ક્રીન પર તમે તમારી વધુ જૂની ચેટને જોઈ શકો છો.

આ તો બસ તમારી Apple Watch પર WhatsAppને હજીયે વધુ સારો અનુભવ બનાવવાની એક શરૂઆત જ છે. હંમેશની જેમ, તમારા વ્યક્તિગત મેસેજ કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી ખાનગી રહે છે. અમે ભવિષ્યમાં Apple Watch ધરાવતાં લોકો માટે હજીયે વધુ ઉપયોગી ફંક્શનાલિટી ડિલિવર કરવા માટે આતુરતાથી રાહ જોઈએ છીએ.

*નવી WhatsApp Apple Watch ઍપ માટે Apple Watch Series 4 અથવા તે પછીનું મોડેલ જરૂરી છે, જેમાં watchOS 10 અથવા તે પછીનું વર્ઝન ચાલતું હોય.

4 નવેમ્બર, 2025

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)