કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

નવા સભ્યના ટેગ, ટેક્સ્ટ સ્ટિકર અને વધુ વડે તમારી WhatsApp ગ્રૂપ ચેટના અનુભવને બહેતર બનાવવો

આ નવા વર્ષનો અને તમારી ગ્રૂપ ચેટમાં કેટલાંક અપગ્રેડ માટેનો ઉત્તમ સમય છે. WhatsApp પરની ગ્રૂપ ચેટ તમારા જીવનમાં રહેલાં લોકો સાથે કનેક્ટ થયેલા રહેવાનું વધુ સરળ બનાવે છે, પછી ભલેને તેમની માલિકીનું ડિવાઇસ ગમે તે હોય – પછી ભલેને તે નવા વર્ષના સંકલ્પો શેર કરવાનું હોય, તમારી આવનારી પેલી ખાસ ઉજવણીની તૈયારી કરવાનું હોય અથવા તમારી ફૂટબોલ લીગને જીતવાનું પ્લાનિંગ હોય.

આજે, અમે એવી નવી સુવિધાઓ પ્રસ્તુત કરી રહ્યાં છીએ કે જે ગ્રૂપ ચેટમાં કનેક્ટ થયેલા રહેવાનું અને સ્વયંને અભિવ્યક્ત કરવાનું હજીએ વધુ સારું બનાવે છે.

સભ્યના ટેગ: આપણે બધા અલગ-અલગ ભૂમિકાઓ ભજવીએ છીએ અને ક્યારેક તમે ગ્રૂપ ચેટમાં તે વધુ સંદર્ભ આપવા માંગો છો. હવે તમે સ્વયંને એક ટેગ આપી શકો છો કે જે ગ્રૂપને તમારી ભૂમિકા શું છે તે અંગે જણાવે છે અને તમે જેમાં છો તે દરેક ગ્રૂપ માટે તેને કસ્ટમાઇઝ કરી શકાય છે. તેથી તમે એક ગ્રૂપમાં “એનાના પિતા” અને બીજામાં “ગોલકીપર” હોઈ શકો છો.

ટેક્સ્ટ સ્ટિકર: જે મેસેજને તમે ખરેખર બધાથી અલગ તરી આવે તેવા કરવા માંગતા હો તેના માટે, તમે હવે સ્ટિકર શોધમાં તમારી ટેક્સ્ટને ટાઇપ કરીને કોઈ પણ શબ્દને સ્ટિકરમાં ફેરવી શકો છો. તમે નવાં જ બનાવેલાં સ્ટિકરને પહેલા ચેટમાં મોકલવાની જરૂર પડવાને બદલે સીધા જ તમારાં સ્ટિકર પેકમાં પણ ઉમેરી શકો છો.

ઇવેન્ટનાં રિમાઇન્ડર: હવે જ્યારે તમે તમારી ગ્રૂપ ચેટમાં ઇવેન્ટ બનાવો અને મોકલો, ત્યારે તમે તમારા આમંત્રિતો માટે પસંદ મુજબનાં વહેલાં રિમાઇન્ડર સેટ કરી શકો છો. આનાથી દરેકને, ઇવેન્ટના પ્રકારના આધારે, તમે હોસ્ટ કરી રહ્યાં હો તે પાર્ટીમાં મુસાફરી કરીને આવવાનું અથવા યોગ્ય સમયે કૉલમાં જોડાવાનું યાદ રાખવામાં મદદ મળી રહે છે.

આ નવી અપડેટ ગ્રૂપને એકબીજાની વધુ નજીક લાવવા માટે અમે વર્ષોથી જે લોન્ચ કરી છે તે શાનદાર સુવિધાઓના સમૂહમાં જોડાય છે – જેમ કે 2GB સુધીની મોટી ફાઇલો શેર કરવી, HD મીડિયા, સ્ક્રીન શેરિંગ, વોઇસ ચેટ અને વધુ. અમે માનીએ છીએ કે WhatsApp ગ્રૂપ ચેટનો શ્રેષ્ઠ અનુભવ ઓફર કરે છે અને અમે તેને હજીએ વધુ સારો બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.

7 જાન્યુઆરી, 2026

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ