સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

ફોરવર્ડિંગમાં વધુ ફેરફારો

અમે WhatsAppનું નિર્માણ એક ખાનગી મેસેજિંગ ઍપ - મિત્રો અને કુટુંબીજનો સાથે વાતચીત કરવાની એક સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય રીત તરીકે કર્યું છે. અને જેમ-જેમ અમે નવી સુવિધાઓને ઉમેરતા ગયા છીએ, તેમ-તેમ અમે એ આત્મીયતાની લાગણી કે જે લોકો કહે છે તેમને બહુ ગમે છે તેને અજમાવી જોવા અને જાળવી રાખવા બાબતે સાવચેત રહ્યા છીએ.

થોડા વર્ષો પહેલાં અમે WhatsAppમાં સુવિધા ઉમેરેલી કે જે તમને એકવારમાં એકથી વધુ ચેટમાં મેસેજ ફોરવર્ડ કરવા દે છે.

આજે, અમે ફોરવર્ડિંગને મર્યાદિત કરવા માટેની ટેસ્ટ લોન્ચ કરી રહ્યા છીએ કે જે WhatsAppનો ઉપયોગ કરી રહેલા દરેકને લાગુ પડશે. ભારતમાં - જ્યાં વિશ્વના અન્ય કોઈ પણ દેશની સરખામણીએ લોકો વધુ મેસેજ, ફોટા અને વીડિયો ફોરવર્ડ કરે છે - અમે એકવારમાં 5 ચેટની નીચલી મર્યાદાને પણ ટેસ્ટ કરીશું અને અમે મીડિયા મેસેજની બાજુમાં રહેલા 'ઝડપી ફોરવર્ડ' બટનને દૂર કરીશું.

અમારું માનવું છે કે આ ફેરફારો - જેનું મૂલ્યાંકન કરવાનું અમે ચાલુ રાખીશું - WhatsAppને તે રીતે રાખવામાં મદદ કરશે કે જે રીતે તેના હોવા માટે તેની રચના થયેલી: એક ખાનગી મેસેજિંગ ઍપ.

અમે તમારી સલામતી અને પ્રાઇવસી પ્રત્યે ગંભીરપણે પ્રતિબદ્ધ છીએ કે જેને લીધે WhatsApp એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે અને અમે અમારી ઍપને આના જેવી સુવિધાઓ સાથે બહેતર બનાવવાનું ચાલુ રાખીશું. વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા WhatsApp સલામતી સંબંધી ટિપ્સના પેજની મુલાકાત લો.

અપડેટ: WhatsApp દ્વારા આ ટેસ્ટનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તેણે છ-મહિનાના સમયગાળા દરમિયાનના વાપરનારાઓના પ્રતિસાદ સાંભળ્યા છે. ફોરવર્ડ કરવાની મર્યાદાથી વિશ્વભરમાં ફોરવર્ડ કરેલા મેસેજમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે. આજથી, WhatsAppનાં નવીનતમ વર્ઝન પર રહેલાં તમામ વાપરનારાઓ હવે એકવારમાં માત્ર પાંચ ચેટને જ ફોરવર્ડ કરી શકે છે, જેનાથી WhatsAppને નજીકના સંપર્કો સાથેના ખાનગી મેસેજિંગ પર ધ્યાન કેન્દ્રિત કરેલું રાખવામાં મદદ મળશે. અમે વાપરનારાઓના તેમના અનુભવ વિશેના પ્રતિસાદને સાંભળવાનું ચાલુ રાખીશું અને સમય જતાં, વાઇરલ કન્ટેન્ટનો ઉકેલ લાવવા માટેની નવી રીતો શોધીશું.

છેલ્લે અપડેટ કર્યું: 21 જાન્યુઆરી, 2019

19 જુલાઈ, 2018

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)