સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

ફરી ક્યારેય કોઈ ગ્રૂપ કૉલ ચૂકશો નહિ

એવા સમયે જ્યારે આપણામાંથી ઘણાં બધાં લોકો એકબીજાથી દૂર હોય, ત્યારે મિત્રો અને કુટુંબીજનો સાથે ગ્રૂપ કૉલમાં એકબીજાની સાથે ભેગા થવાથી વધુ સારું બીજું કંઈ નથી અને જ્યારે તમને ખબર પડે કે તમે એક ખાસ ક્ષણને ચૂકી ગયા તો તેનાથી વધુ ખરાબ બીજું કંઈ નથી.

ગ્રૂપ કૉલની લોકપ્રિયતા વધવાની ચાલુ રહે છે ત્યારે તેની સાથે, અમે અમારા વાપરનારાઓના અનુભવને બહેતર બનાવવા કામ કરતાં આવ્યા છીએ - સાથે જ, ચોક્કસપણે હજી પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષા અને પ્રાઇવસી પૂરી પાડીએ જ છીએ.

આજે અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ ગ્રૂપ કૉલમાં જોડાવાની ક્ષમતા, તે શરૂ થઈ ગયા પછી પણ. કોઈ પણ સમયે જોડાઈ શકાય તેવા કૉલ, ગ્રૂપ કૉલ શરૂ થતી વખતે જ તેનો જવાબ આપવાની ચિંતાને દૂર કરે છે અને WhatsApp પર ગ્રૂપ કૉલિંગમાં વ્યક્તિગત વાતચીતની સહજતા અને સરળતાનો આનંદ લાવે છે.

કેટલીક શ્રેષ્ઠ વાતચીતો ત્યારે થતી હોય છે જ્યારે તમે તેની સૌથી ઓછી અપેક્ષા રાખી હોય. હવે, જો તમારા ગ્રૂપમાંથી કોઈ ફોનની રિંગ વાગે ત્યારે તેનો જવાબ આપવાનું ચૂકી જાય છે, તો તેઓ હજી પણ ગમે ત્યારે કૉલમાં જોડાઈ શકે છે. તમે કૉલ ચાલુ હોય તે દરમિયાન કોઈ પણ સમયે કૉલ છોડી શકો છો અને તેમાં ફરીથી જોડાઈ પણ શકો છો.

અમે એક કૉલ માહિતી સ્ક્રીન પણ બનાવી છે જેથી તમે જોઈ શકો કે કોણ પહેલાંથી જ કૉલમાં હાજર છે અને કોને આમંત્રિત કર્યા છે પણ હજી જોડાયા નથી. અને જો તમે 'અવગણો' દબાવ્યું હોય, તો તમે WhatsAppમાં કૉલ ટેબમાંથી પછી પણ જોડાઈ શકો છો.

કોઈપણ સમયે જોડાઈ શકાય તેવા કૉલ આજે જ પ્રસ્તુત થઈ રહ્યાં છે અને અમે આશા રાખીએ છીએ કે લોકો આ નવા અનુભવનો ભરપૂર આનંદ માણે.

તમે તેને કેવી રીતે અજમાવી જોવું તે વિશે અહીં વધુ વાંચી શકો છો.

19 જુલાઈ, 2021

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)