સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

'બધાં માટે રસીઓ' સ્ટિકર પેક + રસી સંબંધી હેલ્પલાઇન

WhatsApp, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે મળીને "બધાં માટે રસીઓ" નામના એક નવા સ્ટિકર પેકની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. અમે આશા રાખીએ છીએ કે આ સ્ટિકર લોકોને કનેક્ટ થવાની અને COVID-19ની રસીઓ દ્વારા આપવામાં આવતી શક્યતાઓ વિશે તેઓ જે આનંદ, રાહત અને આશા અનુભવે તેને ખાનગી રીતે વ્યક્ત કરવાની તથા આરોગ્ય-સંભાળના હીરો જેમણે આ લાંબા અને કપરા સમય દરમિયાન તેમના જીવન-બચાવના કાર્યને ચાલુ રાખ્યું છે તેમના પ્રત્યે પોતાની પ્રસંશા દર્શાવવાની મજેદાર અને ક્રિએટિવ રીત ઓફર કરે છે.

મહામારીની શરૂઆતથી જ, અમારા 2 અબજથી વધુ વાપરનારાઓને સચોટ માહિતી અને સંસાધનો સાથે કનેક્ટ કરવા માટે અમે 150થી વધુ રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સરકારો તથા WHO અને UNICEF જેવી સંસ્થાઓ સાથે COVID-19 હેલ્પલાઇન પર પાર્ટનરશિપ કરી છે. ગત વર્ષમાં આ બધી વૈશ્વિક હેલ્પલાઇન પર 3 અબજથી વધુ મેસેજ મોકલવામાં આવ્યા છે.

ઘણા દેશોમાં મહામારી નવા તબક્કામાં પ્રવેશતા, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં, સરકારો આ હેલ્પલાઇનનો ઉપયોગ નાગરિકોને રસી સંબંધી સચોટ માહિતી અને રજિસ્ટ્રેશન સાથે ખાનગી રીતે કનેક્ટ કરવા માટે કરી રહી છે. ઇન્ડોનેશિયામાં, 5,00,000 તબીબી કર્મચારીઓએ આ સેવા પર તેના પ્રથમ 5 દિવસમાં તેમની રસી માટેની એપોઇન્ટમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

અમે વિશ્વભરનાં શક્ય તેટલાં વધુ લોકોને, ખાસ કરીને પહોંચવામાં મુશ્કેલ જગ્યાઓમાં અથવા સીમાંત ગ્રૂપમાં રહેતાં લોકોને રસી સંબંધી માહિતી અને સેવા સાથે કનેક્ટ કરવામાં સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની મદદ કરવા માંગીએ છીએ. અમે અમારા WhatsApp Business API મારફતે મેસેજ મોકલવાથી આવતી ફીને પણ જતી કરી દીધી છે.

જ્યારે આપણે, કેટલાક દેશોમાં, રૂબરૂમાં સાથે રહેવા તરફ ધીમે-ધીમે આગળ વધી રહ્યાં છીએ ત્યારે, અમે આશા રાખીએ છીએ કે લોકો તેમના ખાનગી વિચારો અને અનુભવો - અને આશાને - તેમના કુટુંબીજનો અને ખાસ મિત્રો સાથે WhatsApp પર શેર કરવાનું ચાલુ રાખશે.

"બધાં માટે રસી" સ્ટિકર પેક હવે WhatsAppની અંદર ઉપલબ્ધ છે.

6 એપ્રિલ, 2021

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)