ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp વીડિયો કૉલિંગ

WhatsApp ખાતે અમારું લક્ષ્ય હંમેશાં શક્ય હોય તેટલાં અનેક લોકોની મિત્રો, કુટુંબીજનો અને તેઓ જેમની કાળજી કરતા હોય તે અન્ય લોકો સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરવાનું રહ્યું છે. તેનો અર્થ એવી પ્રોડક્ટ બનાવવાનો થાય કે જે સરળ, ઉપયોગમાં લેવા માટે સહેલી અને તમે ક્યાં છો તેને ધ્યાનમાં લીધા વિના સુલભ હોય. અમે મેસેજિંગ અને ગ્રૂપ ચેટની સાથે શરૂઆત કરેલી. તે પછી, અમે વોઇસ કૉલિંગની સુવિધા ઉમેરેલી. અને અમે તે એવી રીતે કર્યું કે જે વિશ્વભરમાં હજારો ડિવાઇસ અને પ્લેટફોર્મનાં સંયોજન પર કામ કરે.

આજે અમે લોકોને કનેક્ટ કરવાના અમારા પ્રયાસોમાં આગળના પગલાં – WhatsApp કૉલિંગની જાહેરાત કરતી વખતે ઉત્સાહિત છીએ. આવનારા દિવસોમાં, WhatsAppના એક અબજથી વધુ વાપરનારાઓ સમગ્ર Android, iPhone અને Windows Phone ડિવાઇસ પર વીડિયો કૉલ કરી શકશે.

અમે આ સુવિધા પ્રસ્તુત કરી રહ્યા છીએ, કારણ કે અમે જાણીએ છીએ કે ક્યારેક માત્ર વોઇસ અને ટેક્સ્ટની સુવિધાઓ પૂરતી હોતી નથી. તમારા પૌત્ર/પૌત્રી/દૌહિત્ર/દૌહિત્રીને તેમનાં પ્રથમ પગલાં માંડતા જોવા અથવા તમારી દીકરી વિદેશમાં અભ્યાસ કરી રહી હોય ત્યારે તેનો ચહેરો જોવાની અવેજીમાં કોઈ પણ વસ્તુ આવી શકતી નથી. અને અમે આ સુવિધાઓ દરેક માટે ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ, માત્ર તે લોકો માટે જ નહિ કે જેમને સૌથી મોંઘા નવા ફોન પરવડી શકે અથવા જેઓ સૌથી શ્રેષ્ઠ સેલ્યુલર નેટવર્ક ધરાવતા દેશોમાં રહેતા હોય.

વર્ષોથી અમને વીડિયો કૉલિંગ માટે અમારા વાપરનારાઓ તરફથી અનેક વિનંતીઓ મળી છે અને અમે છેવટે વિશ્વને આ સુવિધા ઓફર કરતી વખતે ઉત્સાહિત છીએ. WhatsAppનો ઉપયોગ કરવા બદલ આભાર અને અમે સેવાને બહેતર બનાવવા માટે દરરોજ સખત મહેનત કરતા રહેવાનું વચન આપીએ છીએ.


14 નવેમ્બર, 2016

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)