ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp વેબ

આજે, પહેલીવાર, તમારામાંથી લાખો લોકોની પાસે તમારા વેબ બ્રાઉઝર પર WhatsAppનો ઉપયોગ કરવાની ક્ષમતા હશે. અમારું વેબ ક્લાયન્ટ એ તમારા ફોનનું બસ એક એક્સ્ટેન્શન છે: વેબ બ્રાઉઝર તમારા મોબાઇલ ડિવાઇસની વાતચીતો અને મેસેજને પ્રતિબિંબિત કરે છે -- આનો અર્થ એ છે કે તમારા બધા મેસેજ હજુ પણ તમારા ફોન પર રહે છે.

તમારા વેબ બ્રાઉઝરને તમારા WhatsApp ક્લાયન્ટની સાથે કનેક્ટ કરવા માટે, બસ, તમારા Google Chrome બ્રાઉઝરમાં https://web.whatsapp.com ખોલો. તમને એક QR કોડ દેખાશે --- WhatsAppની અંદર કોડને સ્કેન કરો અને તમે ઉપયોગમાં લેવા માટે તૈયાર છો. તમે હવે WhatsApp વેબ ક્લાયન્ટ સાથે તમારા ફોન પરના WhatsAppનું જોડાણ કરી દીધું છે. અમારું વેબ ક્લાયન્ટ કામ કરે તે માટે તમારા ફોનને ઇન્ટરનેટથી કનેક્ટ થયેલા રહેવાની જરૂર છે અને કૃપા કરીને તમારા ફોન પર WhatsAppનું નવીનતમ વર્ઝન ઇન્સ્ટોલ કરવાની ખાતરી કરો. કમનસીબે હાલ પૂરતું, અમે Apple પ્લેટફોર્મ સંબંધી મર્યાદાઓને કારણે અમારા iOS વાપરનારાઓને વેબ ક્લાયન્ટ પૂરું પાડી શકીશું નહિ.

અમે ખરેખર આશા રાખીએ છીએ કે તમને તમારા રોજિંદા જીવનમાં વેબ ક્લાયન્ટ ઉપયોગી લાગશે.

21 જાન્યુઆરી, 2015

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)