ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં 10 કરોડ લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે

WhatsAppના સંવેગ વિશે લખ્યાને અમને ઘણો સમય થઈ ગયો છે અને આજે અમારી પાસે શેર કરવા માટે ઉત્સાહજનક સમાચાર છે. આ મહિના સુધીમાં, યુનાઇટેડ સ્ટેટ્સમાં WhatsAppના હવે 10 કરોડ યુઝર છે.

આ માઇલસ્ટોનની ઘણા સમયથી અપેક્ષા કરવામાં આવી રહી હતી અને તે સાબિત કરે છે કે WhatsApp એ અમેરિકામાં રહેલા ક્રોસ પ્લેટફોર્મના વિભાજન માટેનો ઉકેલ છે. ભલેને તમારી પાસે iPhone હોય કે Android, લોકો ખાનગી અને સુરક્ષિત મેસેજિંગ ઇચ્છે છે કે જે દરેક માટે સારી રીતે કામ કરે અને અમે તે કરવામાં સર્વશ્રેષ્ઠ છીએ.

તમે કેમ્પસ પર તમારાં કોલેજ ગ્રૂપનું આયોજન કરવાનો, તમારા વિસ્તારિત થયેલા કુટુંબનાં લોકોના હાલચાલ વિશે અવગત રહેવાનો પ્રયાસ કરી રહ્યા હો કે પછી સમગ્ર કોમ્યુનિટીને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા હો - અમે WhatsAppનો ઉપયોગ કરવા બદલ તમારા બધા પ્રત્યે કૃતજ્ઞ છીએ. અમે આવનારા મહિનામાં તમારા માટે ઉમદા નવી સુવિધાઓને લાવતા રહેવા માટે ખૂબ જ ઉત્કંઠિત અને અધીર છીએ.

25 જુલાઈ, 2024

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)