સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

સમગ્ર ડેસ્કટોપ અને મોબાઇલ પર કૉલ કરવાની વધુ સારી સુવિધા

અમે ગયા 2015માં WhatsApp પર કૉલ કરવાની સુવિધા લાવ્યા ત્યારથી, અમે ગ્રૂપ કૉલ, વીડિયો કૉલ અને મલ્ટિ-પ્લેટફોર્મ સપોર્ટને પ્રસ્તુત કરવાની સાથે તેને બહેતર બનાવવાનું ચાલુ રાખ્યું છે.

આજે અમારી પાસે એવી અનેક અપડેટ છે કે જે તમારાં બધાં ડિવાઇસ પર કૉલને હજીએ વધુ મોટા અને વધુ સારા બનાવશે, જે આગામી થોડાંક અઠવાડિયામાં રજૂ થવાની છે:

  • ઓડિયો સાથે સ્ક્રીન શેરિંગ: સાથે મળીને વીડિયો જોવા માટે આદર્શ, હવે જ્યારે તમે તમારી સ્ક્રીન શેર કરો છો, ત્યારે તમે તમારો ઓડિયો પણ શેર કરી શકો છો
  • વધુ સભ્યો: હવે તમે તમારાં બધાં ડિવાઇસ પર વીડિયો કૉલમાં 32 જેટલાંં લોકોને લઈ શકો છો
  • સ્પીકર સ્પોટલાઇટ: સ્પીકરની સાથે કોણ વાત કરી રહ્યું છે તે સહેલાઈથી જુઓ જે ઓટોમેટિક રીતે હાઇલાઇટ થાય છે અને સ્ક્રીન પર પહેલા દેખાય છે

અમે ઓડિયો અને વીડિયોની ગુણવત્તા પર પણ અવિરતપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખ્યું છે, જેથી ભલેને તમે ગમે ત્યાં હો, તમને વધુ સ્પષ્ટ કૉલ મળી રહે. અમે તાજેતરમાં MLow કોડેક લોન્ચ કર્યું છે, જે કૉલની વિશ્વસનીયતાને બહેતર બનાવે છે. મોબાઇલ ડિવાઇસ પર કરવામાં આવતા કૉલને નોઇસ અને ઇકો કેન્સલેશનની બહેતર બનાવેલી સુવિધાથી લાભ થાય છે, જે ઘોંઘાટભર્યા વાતાવરણમાં કૉલ લેવા/કરવાનું વધુ સરળ બનાવે છે અને વધુ ઝડપી કનેક્શન ધરાવતા હોય તે લોકો માટે વીડિયો કૉલમાં ઉચ્ચતર રિઝોલ્યૂશન હોય છે. ભલેને તમારી નેટવર્ક કનેક્ટિવિટી નબળી હોય અથવા તમે જૂના ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હો, એકંદરે ઓડિયો વધુ ક્રિસ્પ હોય છે. તમે અહીં MLow કોડેક વિશે વધુ વાંચી શકો છો અને ઓડિયોની ગુણવત્તામાં રહેલા તફાવતને સાંભળી શકો છો.

અમે WhatsApp પર કૉલ કરવાની સુવિધામાં સુધારણાઓ કરવાનું ચાલુ રાખીશું જેથી તમે વિશ્વમાં જ્યાં પણ હો ત્યાં શ્રેષ્ઠ ગુણવત્તાના, ખાનગી કૉલ કરી શકો.

13 જૂન, 2024

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)