કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર આવી રહી છે એકથી વધુ એકાઉન્ટની સુવિધા

WhatsApp એકાઉન્ટ રાખવાથી વધુ સારું શું હોય છે? વેલ, બે એકાઉન્ટ રાખવાં અલબત્ત વધુ સારાં હોય છે.

આજે, અમે Android પર એક જ સમયે લોગ ઇન કરાયેલાં બે WhatsApp એકાઉન્ટ રાખવાની ક્ષમતાને પ્રસ્તુત કરી રહ્યા છીએ. તમારાં વર્ક અને વ્યક્તિગત – જેવાં એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરવા માટે મદદરૂપ – હવે તમારે દરેક વખતે લોગ આઉટ કરવાની, બે ફોન સાથે રાખવાની અથવા ખોટી જગ્યાએથી મેસેજ મોકલવા વિશે ચિંતા કરવાની જરૂર નથી.

બીજા એકાઉન્ટને સેટ અપ કરવા માટે, તમને બીજા ફોન નંબર અને સિમ કાર્ડની અથવા તો બહુવિધ-સિમ કે ઈ-સિમ સ્વીકારતા ફોનની જરૂર પડશે. બસ, તમારાં WhatsApp સેટિંગને ખોલો, તમારા નામની બાજુમાં રહેલા તીર પર ક્લિક કરો અને “એકાઉન્ટ ઉમેરો” પર ક્લિક કરો. તમે દરેક એકાઉન્ટ પર તમારી પ્રાઇવસી અને નોટિફિકેશનનાં સેટિંગને નિયંત્રિત કરી શકો છો.

એક રિમાઇન્ડર તરીકે જણાવી દઈએ, માત્ર સત્તાવાર WhatsAppનો જ ઉપયોગ કરજો અને તમારા ફોન પર વધુ એકાઉન્ટ મેળવવાની રીત તરીકે બનાવટી કે નકલી વર્ઝનને ડાઉનલોડ કરશો નહિ. તમારા મેસેજ માત્ર ત્યારે જ સુરક્ષિત અને ખાનગી હોય છે જ્યારે સત્તાવાર WhatsAppનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય.

19 ઑક્ટોબર, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ