કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

નવું વર્ષ, WhatsApp પર ચેટ કરવાની નવી રીતો

અમે હંમેશાં WhatsAppને ઉપયોગમાં વધુ સરળ અને વધુ મજેદાર બનાવવા પર કામ કરીએ છીએ, તેથી અમે વિવિધ પ્રકારની નવી સુવિધાઓ અને ડિઝાઇન સંબંધી સુધારણાની સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે ઉત્સુક છીએ.

  • કેમેરા ઇફેક્ટ: ગયા વર્ષે અમે વીડિયો કૉલ પર લોન્ચ કરેલી ઇફેક્ટ તમને બહુ ગમેલી. હવે, જ્યારે તમે તમારી ચેટમાં વીડિયો અથવા ફોટો લો છો અને તેને મોકલો છો, ત્યારે તમે તમારા શોટને ટ્રાન્સફોર્મ કરવા માટે તે જ 30 બેકગ્રાઉન્ડ, ફિલ્ટર તથા ઇફેક્ટમાંથી પસંદ કરી શકો છો.
  • સેલ્ફી સ્ટિકર: કસ્ટમ સ્ટિકરના ફેન માટે, હવે તમે તમારી સેલ્ફીને સીધી જ સ્ટિકરમાં ફેરવી શકો છો. સ્ટિકર બનાવો પર બસ સ્ટિકર પર દબાવો અને તમને સેલ્ફી લેવા અને તમારું સ્ટિકર બનાવવા માટે કેમેરા વિકલ્પ દેખાશે. આ સુવિધા Android પર ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં iOS પર આવી રહી છે.
  • સ્ટિકર પેક શેર કરો: શું તમને એવું કોઈ સ્ટિકર પેક દેખાયું કે જેના વિશે તમે જાણો છો કે તે તમારા મિત્રને બહુ ગમશે? હવે તમે તેમને સીધા જ તમારી ચેટમાં સહેલાઈથી શેર કરી શકો છો.
  • વધુ ઝડપી પ્રતિક્રિયાઓ: હવે તમે પ્રતિક્રિયા આપવા અને તમારી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પ્રતિક્રિયાઓમાં ઝડપથી સ્ક્રોલ કરવા માટે મેસેજ પર બેવાર દબાવી શકો છો.

અમે આ વર્ષે વધુ આકર્ષક સુવિધાઓ રજૂ કરવા માટે આતુર છીએ, સાથોસાથ તમે વિશ્વમાં ગમે ત્યાં હો ત્યાં ખાનગી, સુરક્ષિત મેસેજિંગ ઓફર કરી રહ્યાં છીએ.

14 જાન્યુઆરી, 2025

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ