સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

કાર્ટ સાથે WhatsApp પર ખરીદી કરવાનું વધુ સહેલું બનાવી રહ્યા છીએ

WhatsApp ઝડપથી હવે સ્ટોર કાઉન્ટર બની રહ્યું છે, જ્યાં ચીજવસ્તુઓની ચર્ચાઓ અને વેચાણ કરવામાં આવે છે. કેટલોગથી લોકોને ઝડપથી જોવા મળે છે કે શું ઉપલબ્ધ છે અને બિઝનેસને ચોક્કસ ચીજવસ્તુઓ અંગે પોતાની ચેટ ગોઠવવા મદદ કરી છે. ચેટથી વધુને વધુ ખરીદી થઈ રહી હોવાથી, અમે લે-વેચને હજી સહેલું બનાવવા માગીએ છીએ.

WhatsApp પર કાર્ટ લાવવા માટે અમે ઘણા ઉત્સુક છીએ. આ સુવિધા આજથી શરૂ થઈ રહી છે. જે બિઝનેસ એક સાથે જુદી જુદી ચીજવસ્તુઓ વેચતા હોય, તેઓ માટે કાર્ટ ખૂબ કામની સુવિધા છે. જેમ કે, સ્થાનિક રેસ્ટોરન્ટ અથવા કપડાંની દુકાન. કાર્ટથી લોકો કેટલોગ બ્રાઉઝ કરી શકે છે, જુદી જુદી ચીજવસ્તુઓ પસંદ કરી શકે છે અને બિઝનેસને એક મેસેજ તરીકે ઓર્ડર મોકલી શકે છે. ઓર્ડરની વિનંતીઓની ભાળ રાખવા, ગ્રાહકોની વિનંતીઓનું સંચાલન કરવા અને વેચાણ પૂરું કરવા માટે બિઝનેસ માટે કાર્ટની સુવિધા સહેલું કરી આપશે.

દાખલા તરીકે, રાજકોટમાં સ્થિત ઉત્તમ ટોય્સ નામની રમકડાંની દુકાનને આ સુવિધા થોડી વહેલી અજમાવવા માટે અપાઈ હતી અને તેઓએ અમને જણાવ્યું કે કાર્ટની સુવિધાથી ગ્રાહકોને પ્રોડક્ટ ઓર્ડર કરવાનું કેટલું સરળ રહે છે અને બિઝનેસને પણ તેનાથી કેવી રીતે ઓર્ડરના વ્યવસ્થાપનમાં મદદ મળે છે.

કાર્ટ વાપરવું સહેલું છે. તમને જોઈતી ચીજવસ્તુઓ શોધો અને "કાર્ટમાં ઉમેરો" પર દબાવો. એકવાર તમને જોઈતી વસ્તુઓ તમે કાર્ટમાં ઉમેરી લો, તે પછી બિઝનેસને તે મેસેજ તરીકે મોકલો. કાર્ટનો ઉપયોગ કરવા અંગેની વધુ વિગતો અહીં મળી શકે છે.

આજે સમગ્ર વિશ્વમાં કાર્ટની સુવિધા લાઇવ થવા જઈ રહી છે -- બરાબર આ તહેવારોની મોસમમાં. WhatsApp પર શોપિંગનો આનંદ ઊઠાવો!

8 ડિસેમ્બર, 2020

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)