કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
  • ઍપ
    • કૉલિંગમેસેજિંગગ્રૂપસ્ટેટસચેનલMeta AIસુરક્ષા
  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2026 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • કૉલિંગ

      વોઇસ અને વીડિયો વડે કનેક્ટ થયેલા રહો.

    • મેસેજિંગ

      સ્ટિકર, વોઇસ, GIF અને વધુની મદદથી તે કહો.

    • ગ્રૂપ

      ગ્રૂપમાં કનેક્ટ થવા તમને જેની જરૂર પડે છે તે મેસેજિંગની સુવિધાઓ.

    • ચેનલ

      તમે જેની કાળજી કરતા હો તેવા વિષયો અંગે અપડેટ થયેલા રહો.

    • Meta AI

      કોઈ પણ વસ્તુ બાબતે મદદ મેળવો, આ બધું જ WhatsApp પર સલામતી અને પ્રાઇવસીની સાથે.

    • સ્ટેટસ

      ફોટા, વીડિયો અને વોઇસ નોંધ વડે તમારી રોજબરોજની ને શેર કરો.

    • સુરક્ષા

      સુરક્ષિત રહેવામાં તમારી મદદ કરવા માટે સંરક્ષણનાં સ્તરો.

  • પ્રાઇવસી
  • સહાયતા કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

તમારી ચેટને તમારી સાથે લઈ જવી

હવે iPhone પર સ્વિચ કરવાનું ઉપલબ્ધ છે — નવું, 7.20.22

હવે તમે ફોનને સ્વિચ કરતી વખતે તમારી સંપૂર્ણ જૂની ચેટને Android પરથી iPhoneમાં ટ્રાન્સફર પણ કરી શકો છો અને તમારા WhatsAppની જૂની ચેટને પોતાની પાસે રાખી શકો છો.

Android પર સ્વિચ કરો

તમારા WhatsApp મેસેજ તમારી માલિકીના છે. એટલા માટે જ તમારા વ્યક્તિગત WhatsApp મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે અને એટલા માટે જ અમે તેને તમારી ચેટમાંથી આપમેળે ગાયબ થઈ જતા કરવાની રીતો પૂરી પાડીએ છીએ.

અમારી પાસે રહી છે તે સૌથી વધુ વિનંતી કરાયેલી સુવિધાઓમાંથી એક છે ફોનને સ્વિચ કરતી વખતે જૂની ચેટને એક ઓપરેટિંગ સિસ્ટમમાંથી બીજીમાં ટ્રાન્સફર કરવાનું શક્ય બનાવવું. અમે આ સુવિધાને સુરક્ષિત અને વિશ્વસનીય રીતે બનાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ અને ડિવાઇસ નિર્માતાઓની સાથે મળીને સખત મહેનત કરી છે.

અમે તમારી WhatsApp હિસ્ટરીને iOSમાંથી Android પર લઈ જવાની ક્ષમતા રજૂ કરવાની શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. આ, પ્રક્રિયામાં તમારા મેસેજને WhatsApp પર મોકલવામાં આવ્યા વિના થાય છે અને તેમાં વોઇસ મેસેજ, ફોટા તથા વીડિયોનો સમાવેશ થાય છે. આ સુવિધા Android 12 અને તેના પછીનું વર્ઝન ધરાવતાં ડિવાઇસ પર ઉપલબ્ધ છે.

જ્યારે તમે એક નવા ડિવાઇસને સેટ અપ કરો ત્યારે, તમને તમારી ચેટને તમારા જૂના ડિવાઇસમાંથી તમારા નવા ડિવાઇસમાં સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવશે. આ પ્રક્રિયા માટે USB-C ટૂ લાઇટનિંગ કેબલની જરૂર પડશે. વધુ માહિતી અહીં મળી શકે છે.

આ તો બસ એક શરૂઆત છે. અમે વધુ લોકોને તેમની પસંદગીનાં પ્લેટફોર્મ વચ્ચે સ્વિચ કરવા અને તેમની ચેટને સુરક્ષિત રીતે તેમની સાથે લઈ જવા માટે આ વિકલ્પ ઉપલબ્ધ કરાવવા આતુર છીએ.

છેલ્લે અપડેટ કર્યું: 20 જુલાઈ, 2022

2 સપ્ટેમ્બર, 2021

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે

અમે કોણ છીએ

અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

AndroidiPhoneMac/PCWhatsApp વેબ

મદદની જરૂર છે?

અમારો સંપર્ક કરોસહાયતા કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ