સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રસ્તુત કરી રહ્યા છીએ - ચેટ લૉક માટે સિક્રેટ કોડ

આ વર્ષની શરૂઆતમાં અમે લોકોને તેમની વધુ સંવેદનશીલ વાતચીતોને સુરક્ષિત રાખવામાં મદદ મળી રહે તે માટે ચેટ લૉકની સુવિધા રજૂ કરેલી. આજે, અમે સિક્રેટ કોડ લોન્ચ કરી રહ્યા છીએ, જે આ ચેટને સુરક્ષિત રાખવાની એક વધારાની રીત છે અને તે જો કોઈની પાસે તમારા ફોનની એક્સેસ હોય અથવા તમે કોઈ અન્ય વ્યક્તિની સાથે ફોન શેર કરતા હો તો ચેટને શોધવાનું વધુ મુશ્કેલ બનાવે છે.

સિક્રેટ કોડ વડે, તમે હવે તમારા ફોનને અનલૉક કરવા તમે જે ઉપયોગમાં લો છો તેનાથી અલગ એક અનન્ય પાસવર્ડ સેટ કરી શકશો, જેથી તમારી લૉક કરેલી ચેટને પ્રાઇવસીનું વધારાનું સ્તર મળી રહે. તમારી પાસે તમારા ચેટલિસ્ટથી 'લૉક કરેલી ચેટ'ના ફોલ્ડરને છુપાવવાનો વિકલ્પ હશે, જેથી કરીને તે શોધ બારમાં તમારા સિક્રેટ કોડને ટાઇપ કરીને જ શોધી શકાય. જો તે તમારી જરૂરિયાતોને અનુરૂપ નથી, તો તમે હજી પણ તમારા ચેટલિસ્ટમાં તેને બતાવવાનું પસંદ કરી શકો છો. જ્યારે પણ કોઈ નવી ચેટ હોય કે જેને તમે લૉક કરવા માંગતા હો, તમે હવે તેને લૉક કરવા માટે ચેટનાં સેટિંગની મુલાકાત લેવાને બદલે તેના પર દબાવી રાખીને એમ કરી શકો છો.

અમે એ વાતથી ખૂબ જ ખુશ છીએ કે અમારી કોમ્યુનિટીને 'ચેટ લૉક' સુવિધા બહુ ગમી રહી છે અને આશા રાખીએ છીએ કે સિક્રેટ કોડ તેમના માટે તેને હજુ વધુ ઉપયોગી બનાવે છે. સિક્રેટ કોડની સુવિધા આજે રજૂ થવાની શરૂ થાય છે અને આવનારા મહિનાઓમાં વૈશ્વિક રીતે ઉપલબ્ધ થશે. અમે લોકોને તેમની પ્રાઇવસીને સુરક્ષિત રાખવામાં મદદ મળી રહે તે માટે ચેટ લૉકમાં વધુ સુવિધાઓ લાવતા રહેવા માટે ઉત્સાહિત છીએ, આ અંગે તમારો શું વિચાર છે તે અમને જણાવો.

30 નવેમ્બર, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)