સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

આવી ગયું છે! પ્રસ્તુત કરીએ છીએ "iPad માટે WhatsApp"

અમારી સૌથી મોટી વિનંતીઓ પૈકીની એક તરીકે, અમે એ ઘોષણા કરવા માટે ઉત્સાહિત છીએ કે WhatsApp હવે iPad પર ઉપલબ્ધ છે.

તમારી તમામ મનગમતી સુવિધાઓને વધુ મોટી સ્ક્રીન પર લાવીને, "iPad માટે WhatsApp" મિત્રો અને કુટુંબીજનોની સાથે સંપર્કમાં રહેવાનું હજીએ વધુ સરળ બનાવે છે. 32 જેટલાં લોકોની સાથે વીડિયો અને ઓડિયો કૉલ કરો, તમારી સ્ક્રીનને શેર કરો અને ફ્રન્ટ તથા બૅક એમ બંને કેમેરાનો ઉપયોગ કરો.

અમે મલ્ટિટાસ્કિંગ માટે "iPad માટે WhatsApp"ને આદર્શ બનાવ્યું છે, જેથી તમે વધુ કાર્યો પૂર્ણ કરી શકો. એકથી વધુ ઍપને એકવારમાં જોવા માટે સ્ટેજ મેનેજર*, સ્પ્લિટ વ્યૂ અને સ્લાઇડ ઓવર જેવી iPadOS મલ્ટિટાસ્કિંગ સુવિધાઓનો લાભ લો, જેથી તમે વેબને બ્રાઉઝ કરતી વખતે મેસેજ મોકલી શકો અથવા કૉલ પર હોવા પર સાથે મળીને ગ્રૂપ ટ્રિપ માટે વિકલ્પોનું સંશોધન કરી શકો. WhatsApp, તમારા મેજિક કીબોર્ડ અને Apple પેન્સિલની સાથે પણ કામ કરે છે.

"iPad માટે WhatsApp" તમારા વ્યક્તિગત મેસેજ, કૉલ અને મીડિયાનું એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે રક્ષણ કરતી વખતે તમારા iPhone, Mac અને અન્ય ડિવાઇસ પર બધું જ સિંકમાં રાખવા માટે અમારી ઉદ્યોગ અગ્રણી મલ્ટિ-ડિવાઇસ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, પછી ભલેને તમે કોઈ પણ પ્લેટફોર્મ કે ડિવાઇસ પર મેસેજ મોકલી રહ્યા હો. ચેટ લૉક જેવા પ્રાઇવસીના અમારા વધારાના સ્તરોનો અર્થ એ થાય કે તમે આત્મવિશ્વાસની સાથે ખાનગી વાતચીત કરી શકો છો, પછી ભલેને તમે તમારું iPad અન્ય લોકોની સાથે શેર કરો.

આ તો માત્ર iPad પર WhatsApp માટેની શરૂઆત છે અને અમે તમારા પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈએ છીએ. આજે App Store પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ.

*સ્ટેજ મેનેજર એ M4 ધરાવતા iPad Pro, iPad Pro 12.9-ઇંચ (3જી જનરેશન અને તે પછીની જનરેશન), iPad Pro 11-ઇંચ (1લી જનરેશન અને તે પછીની જનરેશન) અને iPad Air (5મી જનરેશન), iPad Air 11-ઇંચ (M2 અને તે પછીનાને ધરાવનાર), iPad Air 13-ઇંચ (M2 અને તે પછીનાને ધરાવનાર) પર ઉપલબ્ધ છે.

27 મે, 2025

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)