ડાઉનલોડ કરો
સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષા
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsAppનું નવીનતમ પ્રાઇવસી સંરક્ષણ: કડક એકાઉન્ટ સેટિંગ

WhatsApp ખાતે, અમને લાગે છે કે તમે ઓનલાઇન ખાનગી વાતચીત કરી શકવામાં સમર્થ હોવા જોઈએ, બસ એ જ રીતે જેમ તમે રૂબરૂમાં કરી શકતા હો. અમે ડિફોલ્ટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી શરૂઆત કરીને દરેક માટે પ્રાઇવસીના તે અધિકારનું હંમેશાં રક્ષણ કરીશું. પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે અમારા થોડાક વાપરનારાઓ – જેમ કે પત્રકારો અથવા જાહેર જીવનમાં સક્રિય વ્યક્તિઓને – જૂજ અને અત્યંત આધુનિક તથા જટિલ સાયબર હુમલા સામે આત્યંતિક સુરક્ષાના ઉપાયોની જરૂર પડી શકે છે.

તેથી જ આજે અમે કડક એકાઉન્ટ સેટિંગ નામની એક નવી, લોકડાઉન-સ્ટાઇલની સુવિધાને જાહેર કરી રહ્યા છીએ.

જો તમે આને ચાલુ કરો છો, તો અમુક એકાઉન્ટ સેટિંગ સૌથી વધુ પ્રતિબંધિત સેટિંગ પર લૉક થઈ જશે અને તે તમારા WhatsAppની કામ કરવાની રીતને કેટલીક રીતે મર્યાદિત કરશે, જેમ કે તમારા સંપર્કોમાં ન હોય તેવાં લોકોનાં જોડાણો અને મીડિયાને બ્લોક કરવાં. તમે સેટિંગ > પ્રાઇવસી > એડ્વાન્સ્ડ પર જઈને – કડક એકાઉન્ટ સેટિંગને ચાલુ કરી શકો છો – જે આગામી અઠવાડિયામાં ધીમે-ધીમે રજૂ થઈ રહ્યાં છે.

કડક એકાઉન્ટ સેટિંગ એ એવી ઘણી રીતોમાંથી એક છે કે જેના દ્વારા અમે સૌથી અત્યાધુનિક અને જટિલ સાયબર જોખમોથી તમારું રક્ષણ કરવા માટે કામ કરી રહ્યા છીએ. અમે તમારા ફોટા, વીડિયો અને મેસેજને સ્પાયવેર જેવી વસ્તુઓથી સુરક્ષિત રાખવામાં મદદ મળી રહે તે માટે પડદાં પાછળ Rust નામની પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ રજૂ કરી છે, જેથી તમે આત્મવિશ્વાસની સાથે શેર અને ચેટ કરી શકો. ટેક્નોલોજી અંગે વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે, અહીં ક્લિક કરો.

27 જાન્યુઆરી, 2026

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)